નાગનેસમાં દર્દીઓની સેવા

896

આજરોજ મેડીકલ ઓફિસર ઝાકીર હુસૈન તેમજ પ્રા.આ.કે.નાગનેશનો તમામ આરોગ્ય લક્ષી સ્ટાફની હાજરીમાં ટીબીના દર્દીઓને દેશી ચણાનું વિતરણ કરવામાં આવ્યું ઈનચાર્જ એસ.ટી.એસ રાણપુર રામદેવ સંજયભાઈ લોકોને ટી.બી.રોગના લક્ષણો ટીબીરોગનું નિદાન અને સારવાર તમામ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રો પર મફત થાય છે. ટીબીની અસરકારક સારવાર ડેઈલી ડોટસ મફતમાં મળે છે. તેમ જણાવેલ વજન ઓછુ થવુ, છાતીમાં દુખાવો થવો, કફમાં લોહી પડવુ (કેટલાક કેશોમાં) (૭) નખ અને વાળ સિવાય શરીરના કોઈપણ ભાગમાં ટીબી થઈ શકે દાતાઓ આગળ આવો દેશી ગોળ દેશી ચણા, મગ પ્રોટીન પાઉડરના ડબ્બાઓનું વિતરણ કરો.

 

Previous articleરૂા.૧૧ લાખના ખર્ચે તૈયાર થયેલ ભચાદર ગ્રા.પં. બિલ્ડીંગનું લોકાર્પણ
Next articleપાણી પ્રશ્ને કરાયેલી ઉગ્ર રજૂઆત