Uncategorized ૧પ દિવસથી ઉભરાતી ગટરો : રોગચાળાનો ભય By admin - September 29, 2017 647 ગાંધીનગરના સે-૬/બી ચંદ્રમૌલેશ્વર મહાદેવ પાસે છેલ્લા કેટલાંક દિવસથી ગટર ઉભરાય છે. જેથી ગંદકી અને રોગચાળાની સ્થિતિ પેદા થઈ છે.