QUIZ – ૨
૧. ગુજરાતનો અંધકાર યુગ કયો ગણાય છે?
(અ) મોર્યયુગ
(બ) અનુંમોર્યયુગ
(ક) ગુપ્તયુગ
(ડ) મૈત્રક યુગ
૨. વસ્તુપાલ તેજપાલ કોના મંત્રી હતા?
(અ) વિસલદેવ
(બ) ભીમદેવ
(ક) વનરાજ
(ડ) કર્ણદેવ
૩. દાંડી કૂચનું અંતર કેટલા માઈલ છે?
(અ) ૨૦૦
(બ) ૨૨૧
(ક) ૨૩૧
(ડ) ૨૪૧
૪. મહાગુજરાત સીમા સમિતિની સ્થાપના કોના નેતૃત્વ હેઠળ થઇ?
(અ) ઇન્દુલાલ યાજ્ઞિક
(બ) સર પુરુષોતમદાસ
(ક) જીવરાજ મહેતા
(ડ) મોરારજી દેસાઈ
૫. વેરાવળ અને ચોરવાડની ખરવાણ બહેનો ધાબુ ભરવા ક્યા નૃત્ય કર્યું?
(અ) ગોફ ગુંથણ
(બ) ધમાલ નૃત્ય
(ક) હાણી નૃત્ય
(ડ) ટીપ્પણી નૃત્ય
૬. ક્યા સત્યાગ્રહથી દેશને વલ્લભભાઈની ઓળખ થઇ?
(બ) બારડોલી
(ક) બોરસદ
(ડ) અસહકારનું આંદોલન
૭. જૂનાગઢ ભારત સંઘમાં કેવી રીતે જોડાયું?
(અ) જનમતથી
(બ) છર્ઁંર્ન્ં ઓપરેશનથી
(ક) વિલયપત્રથી
(ડ) એક પણ નહિ
૮. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કેટલા જીલ્લાની રચના કરી?
(અ) ૬ (બ) ૭ (ક) ૮ (ડ) ૫
૯. દીવનો ટાપુ કેટલા કી.મી. લાંબો છે?
(અ) ૧૧ (બ) ૧૫
(ક) ૧૯ (ડ) ૨૧
૧૦. કચ્છના ક્યા ડુંગરમાંથી કર્કવૃત્ત પસાર થાય છે?
(અ) ભુજીયો (બ) લીલીયો
(ક) ધીણોધર (ડ) કાળો ડુંગર
૧૧. બરડો ડુંગર ક્યા જિલ્લામાં આવેલો છે?
(અ) જામનગર
(બ) પોરબંદર
(ક) રાજકોટ
(ડ) જૂનાગઢ
૧૨. ગુજરાતમાંથી નીકળતી અને ગુજરાતમાં વહેતી સૌથી લાંબી નદી કઈ છે?
(અ) સાબરમતી (બ) નર્મદા
(ક) ભાદર
(ડ) શેત્રુંજી
૧૩. ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો તાલુકો ક્યા છે?
(અ) ઉના (બ) દ્વારકા
(ક) વેરાવળ (ડ) હિંમતનગર
૧૪. અમદાવાદમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોટની સ્થાપના ક્યારે થઇ?
(અ) ૨૬ જાન્યુઆરી ૧૯૯૧ (બ) ૧૫ ઓગસ્ટ ૧૯૯૧
(ક) ૨૬ જાન્યુઆરી ૧૯૯૦
(ડ) ૧૫ ઓગસ્ટ ૧૯૯૦
૧૫. ક્રિકેટના જાદુગર તરીકે કોણ જાણીતું છે?
(અ) સચિન તેન્ડુલકર
(બ) સુનિલ ગાવસ્કર
(ક) કપિલદેવ
(ડ) જામ રણજીત સિંહ
૧૬. નીચેનામાંથી શું વડોદરામાં આવેલું છે?
(અ) નવલખી મંદિર
(બ) નવલખી બંદર
(ક) નવલખી ગ્રાઉન્ડ
(ડ) નવલખી પેલેસ
૧૭. હોકીના ટાઈગર તરીકે કોણ જાણીતું છે?
(અ) ધ્યાનચંદ
(બ) કે.ડી.સિંઘબાબુ
(ક) હરમતસિંહ
(ડ) ત્રણેય
૧૮. ગુજરાતનું અક્ષાંશ વૃત્ત જણાવો.
(અ) ૨૦.૧ થી ૨૪.૭
(બ) ૨૧.૧ થી ૨૪.૭
(ક) ૬૮.૧૦ થી ૭૪.૪
(ડ) ૬૮.૭ થી ૭૦.૭
૧૯. નીચેનામાંથી કયું બંદર નવીનાલ ટાપુઓથી ઘેરાયેલું છે?
(અ) પીપાવાવ
(બ) મુંદ્રા
(ક) કંડલા
(ડ) દહેજ
૨૦. ગુજરાતમાં એકમાત્ર “બેકવોટર” ધરાવતું બંદર કયું છે?
(અ) અલંગ
(બ) દહેજ
(ક) પોરબંદર
(ડ) કંડલા
૨૧. ગુજરાતના આધુનિકતાના પુરસ્કર્તા કોને માનવામાં આવે છે?
(અ) સુરેશ જોશી
(બ) બાલકૃષ્ણ દોશી
(ક) ઇન્દુલાલ યાજ્ઞિક
(ડ) જીવરાજ મહેતા
૨૨. “ખટ” એટલે કેટલા?
(અ) ૬ (બ) ૭ (ક) ૮ (ડ) ૯
૨૩. નીચેનામાંથી કઈ વાવ ભૂગર્ભમાં પાંચ માળની છે?
(અ) અડાલજની
(બ) અડીકડીની
(ક) રાણકી વાવ
(ડ) દાદા હરિસિંહની વાવ
૨૪. બળવંત સાગર બંધ ક્યા જિલ્લામાં આવેલ છે?
(અ) કચ્છ
(બ) ભાવનગર
(ક) અમરેલી
(ડ) જામનગર
૨૫. નરસિંહ મહેતાનો જન્મ ક્યા જિલ્લામા થયો હતો?
(અ) તળાજા
(બ) ભાવનગર
(ક) જૂનાગઢ
(ડ) રાજકોટ
૨૬. હાલ ગુજરાતના સોલીસીટર જનરલ કોણ છે?
(અ) જે.એન.સિંઘ
(બ) ડી.પી.બુચ
(ક) કૈલાસનાથન
(ડ) રણજીતસિંહા
૨૭. હાલ ભારતનું સૌથી ધનિક શહેર કયું જાહેર કરવામાં આવ્યું?
(અ) ચેન્નાઈ (બ) કલકત્તા
(ક) મુંબઈ (ડ) દિલ્લી
૨૮. ગુજરાતનું ૨૦૧૬ – ૧૭નું બજેટ વિધાનસભામાં કોણે રજૂ કર્યું?
(અ) નિતીન પટેલ
(બ) સૌરભ પટેલ
(ક) વિજય રૂપાણી
(ડ) અ અને બ બંને
૨૯. આપણા દેશમાં કુલ ખેતી લાયક જમીનમાંથી આશરે કેટલા ટકા જમીન વરસાદ પર આધાર રાખે છે?
(અ) ૫૦ (બ) ૫૫ (ક) ૬૦ (ડ) ૬૫
૩૦. ગુજરાતના કેટલા જિલ્લાને દરિયાકિનારો મળેલો છે?
(અ) ૧૫ (બ) ૧૮ (ક) ૨૧ (ડ) ૧૧
જવાબોઃ
(૧) (બ) અનુંમોર્યયુગ (૨) (અ) વિસલદેવ (૩) (ડ) ૨૪૧ (૪) (બ) સર પુરુષોતમદાસ (૫) (ડ) ટીપ્પણી નૃત્ય (૬) (અ) ખેડા (૭) (અ) જનમતથી (૮) (ક) ૮ (૯) (અ) ૧૧ (૧૦) (ક) ધીર્ણોધર (૧૧) (બ) પોરબંદર (૧૨) (ક) ભાદર (૧૩) (અ) ઉના (૧૪) (અ) ૨૬ જાન્યુઆરી ૧૯૯૧ (૧૫) (ડ) જામ રણજીત સિંહ (૧૬) (ક) નવલખી ગ્રાઉન્ડ (૧૭) (બ) કે.ડી.સિંઘબાબુ (૧૮) (અ) ૨૦.૧ થી ૨૪.૭ (૧૯) (બ) મુંદ્રા (૨૦) (ક) પોરબંદર (૨૧) (અ) સુરેશ જોશી (૨૨) (અ) ૬ (૨૩) (અ) અડાલજની (૨૪) (અ) કચ્છ (૨૫) (બ) ભાવનગર (૨૬) (ડ) રણજીતસિંહા (૨૭) (ક) મુંબઈ (૨૮) (બ) સૌરભ પટેલ (૨૯) (ડ) ૬૫ (૩૦) (અ) ૧૫