૧ લોકસભામાં હાજરી ન આપનાર ભારતના એકમાત્ર વડાપ્રધાન ક્યા છે?
૨. નીચેનામાંથી ક્યા રાષ્ટ્રપતિએ કટોકટીની જાહેરાત કરી હતી?
૩. ઓલમ્પિક ધ્વજમાં એશિયા માટે કયો રંગ દર્શાવેલ છે?
૪. “બેટી બચાવો બેટી પઢાવો અભિયાન” ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે?
૫ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ કેટલામાં બંધારણીય સુધારો છે?
૬. રેમન મેગ્સેસ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા?
૭. નીચેનામાંથી કયો પાક ખરીફ પાક તેમજ રવિ પાક છે?
૮ કયું સાધન વરસાદ માપવા માટે વપરાય છે?
૯ અત્યાર સુધીમાં ટોટલ કેટલા ભારત રત્ન એવોર્ડ અપાયા?
૧૦ ભારત આઝાદ થયું ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ કોણ હતા?
૧૧ ગુંજરત રાજ્ય અલગ થયું ત્યારે પ્રથમ ગવર્નર હાઉસ કયું નક્કી થયું?
૧૨ ૨૦૧૧ માં પૂર્ણ થયેલ વસ્તી ગણતરી ભારતની કેટલામી વસ્તી ગણતરી હતી?
૧૩ મોડેમની ઝડપ શેમાં મપાય છે?
૧૪ ફાઈબર ઓપ્ટિકલ વાયરમાં પ્રત્યાપની ઝડપ વધુમાં વધુ કેટલા સ્મ્ઁજી જેટલી મળે છે?
૧૫ છ ખુણીયો તારો એ ક્યા ધર્મનું ધર્મચિહ્ન છે?
૧૬ લોકસભાના સ્પીકરને શપથ કોણ લેવડાવે છે?
૧૭ ગુજરાતમાં નદીના નામ પરથી કેટલા જિલ્લાના નામ પડેલા છે?
૧૮ ગાંધીજીને “નવજીવન” અને “યંગ ઇન્ડિયા” નામના સામયિકો કોણે ભેટમાં આપેલા હતા?
૧૯ “ચલો દિલ્લી” સુત્ર કોણે આપ્યું?
૨૦ સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ક્યા સ્થિત છે?
૨૧ ગુજરાતમાંથી કુલ કેટલી ખનીજો મળે છે?
૨૨ “ સા વિદ્યા સા વિમુક્યે” કઈ સંસ્થાનું સુત્ર છે?
૨૩ તારંગા પર્વત ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવેલો છે?
૨૪ જીમ્ૈં નું વડુંમથક ક્યા આવેલું છે?
૨૫ ગુજરાતમાં ક્યા તાપવિદ્યુતમથક અને જળવિદ્યુતમથક બંને આવેલ છે?
૨૬ આધુનિક યુગનું બીજું નામ જણાવો.
૨૭ ભારતના કેટલા રાજ્યમાં વિધાન પરિષદ છે?
૨૮ ગુજરાતના છેલ્લા મહિલા રાજ્યપાલ કોણ હતા?
૨૯ ફ્રેંચ ઓપન મેન્સ સિંગલ ૨૦૧૭ માં ક્યા તેની સ્ટારે ટાઈટલ જીત્યું?
૩૦ નીચેનામાંથી કયું જોડકું ખોટું છે?
જવાબોઃ
(૧) ચોધરી ચરણ સિંહ (૨) ફકરૂદ્દીન અલી અહેમદ (૩) પીળો (૪) માધુરી દીક્ષિત (૫) ૧૨૨ (૬) ઇલાબેન ભટ્ટ (૭) એરંડીયો (૮) રેન્ગેજ મીટર (૯) ૪૫ (૧૦) જે.બી.કૃપલાણી (૧૧) મોતીમહેલ (૧૨) ૧૫મી (૧૩) સ્મ્ઁજી (૧૪) ૧૦૦ (૧૫) યહુદી ધર્મ (૧૬) કોઈ શપથ હોતા નથી (૧૭) ૫ (૧૮) ઇન્દુલાલ યાજ્ઞિક (૧૯) ગાંધીજી (૨૦) અમદાવાદ (૨૧) ૨૯ (૨૨) ગુજરાત વિદ્યાપીઠ (૨૩) મહેસાણા (૨૪) મુંબઈ (૨૫) ઉકાઈ (૨૬) ખનીજયુગ (૨૭) ૭ (૨૮) માર્ગારેટ આલ્વા (૨૯) નડાલ (૩૦) નવલખી મંદિર – મોરબી