માતાજીનો અષ્ટમીનો હવન 

770

માં આદ્યશકિતની આરાધનાના નવરાત્રી પર્વમાં આઠમાં નોરતે માતાજીનો અષ્ટમીનો હવન કરવામાં આવે છે જેને નિમિત્તે આજે શહેરના વિવિધ દેવી મંદિરોમાં અષ્ટમીનો હવન કરવામાં આવ્યો હતો. જેમાં સવારથી પૂજન-અર્ચન કરાયા બાદ સાંજે શ્રીફળ હોમવામાં આવ્યું હતું. વિવિધ મંદિરોએ કરવામાં આવેલ હવાનના ભાવિકોએ આસ્થાભેર દર્શન કરી પ્રસાદ ગ્રહણ કર્યો હતો.    

Previous article શહેરમાં વિવિધ મંડળો અને શેરી રાસ-ગરબાની જમાવટ
Next article અંધ ઉદ્યોગ શાળાની પ્રજ્ઞાચક્ષુ બાળકોની ટીમ કલા ઉત્સવમાં રાજ્યકક્ષાએ પ્રથમ