બીટ પ્લાસ્ટીક પોલ્યુશન થીમ અંતર્ગત પીલગાર્ડનની સફાઈ

1179

રાજ્ય સરકાર દ્વારા તા. ૦૫ જુન વિશ્વ પર્યાવરણ દિવસથી એક અઠવાડિયા સુધી બીટ પ્લાસ્ટીક પોલ્યુશન થીમ અંતર્ગત સમગ્ર રાજ્યમાં મોટા પાયે સફાઈ ઝુંબેશ શરૂ કરી છે જેમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો તથા વરિષ્ઠ અધિકારીઓ જોડાઈ રહ્યા છે.

આજે તા. ૦૬ જુન ના રોજ શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે સહિતે બીટ પ્લાસ્ટીક પોલ્યુશન થીમ  અંતર્ગત ભાવનગરના પીલ ગાર્ડનની ઉત્સાહભેર સફાઈ કરી હતી.

આ પ્રકારની કામગીરીમાં મેયર નિમુબેન, નાયબ મેયર મનહરભાઈ મોરી, શાસકપક્ષના નેતાયુવરાજસિંહ ગોહિલ, કમિશ્નરએમ. એ. ગાંધી,નાયબ કમિશ્નર એન. ડી. ગોવાણી, સીટી ઈજનેરચંદારાણા સહિત મ. ન. પા. ના પદાધિકારીઓ, અધિકારીઓ જોડાયા હતા.

Previous articleપીપાવાવ ધામે ઉપવાસ કરતા બે વ્યકિતઓથી તબીયત લથડી
Next articleરાજુલા તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ૧૯મીએ ચૂંટણી