રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ વલ્કુભાઈ બોસ અને તાલુકા કાોરબારી ચેરમેન અરજણભાઈ વાઘ તેની અઢી અઢી વર્ષની લીંગલી સમયકાળ નિર્વીઘને પુણ થશે. તાલુકાના તમામ સરપંચોના હૃદયમાં સ્થાન રાખી જેની એક મીસલા કાયમ રહેશે. તેમ સરપંચ મંડળના તાલુકા પ્રમુખ વિરભદ્રભાઈ ડાભીયા, જગુભાઈ ધાખડા, દડુભાઈ જાજડા, સરપંચ ખોરાળી , સાવજભાઈ સરપંચ ચોરડીયા, પ્રતાપભાઈ સરપંચ ઉચૈયા, તખુભાઈ સરપંચ ભચાદર તાલુકા પંચાયત વિરોધપક્ષના નેતા કરશનભાઈ કળસરીયા, ખાખબાઈ તેમજ સરપંચ નાથાભાઈ અરજણભાઈ સરપંચ ભાક્ષી અને અનિલભાઈ સરપંચ બાબરીયાધાર દ્વારા પ્રમુખ વલ્કુભાઈ તેમજ ચેરમેન અરજણભાઈ વાઘના સ્વભાવ સાથે તાલુકાના વિકાસના કામોને વેગ અપાયો છે. અને આ બાબતે આગામી તા. ૧૯-૬ના રોજ અઢી વર્ષ મહિલા ઉમેદવાર પ્રમુખપદે તેમજ ચેરમેન પદે જેની પસંદગી ઉતરે અને જેને ચૂંટણીમાં નવા હોદ્દેદાર તરીકે વરણી થશે.