ભારતિય જનતા પાર્ટીના કેન્દ્રના શાસન ૪ વર્ષ દરમ્યાન વિકાસ કાર્યો અંગે કરેલી વિવિધ કામગીરીનો કેન્દ્રીયમંત્રી મનસુખ ભાઈ માંડવીયાએ આજે ભાજપ કાર્યાલય ખાતેની યોજેલ પત્રકાર પરિષદમાં ખ્યાલ આપ્યો હતો. મેયર નિમુબેન બાંભણીયા, શહેર પ્રમુખ સનત મોદી હાજર રહયા હતા.