૧ બક્સરના યુદ્ધની પૂર્ણાહૂતિ કઈ સંધિથી થઇ? –
૨ ભારતની પ્રથમ બાઈક એમ્બ્યુલન્સ સેવા ગુજરાતના ક્યા જિલ્લામાં થઇ? –
૩ ૨૦૧૮નો કોમનવેલ્થ ક્યા રમાશે? –
૪ નરેન્દ્ર મોદીના પુસ્તકનું નામ જણાવો. –
૫ ભારતમાં પ્રથમ મ્યુનિ. ની સ્થાપના કયા થઇ? –
૬ ઘોડીનાથ ક્યા રાજ્યનું નૃત્ય છે? –
૭ ઇન્ડિયન પિનલ કોડ કોણે પસાર કર્યો? –
૮ લંડનસ્થિત તુષાદ મ્યુઝિયમમાં હાલ કોની પ્રતિમા સ્થાપિત કરાઈ? –
૯ ગુજરાતમાં મુસલમાનોનું પવિત્ર યાત્રાધામ હાજીપીર ક્યા જિલ્લામાં આવેલું છે? –
૧૦ વિશ્વબેન્કનું ૧૮૯મું સભ્ય રાષ્ટ્ર બનનાર દેશ કયો છે? –
૧૧ ભારતનું પ્રથમ ક્રમનું સૌથી મોટું સાયન્સ સિટી કયું છે? –
૧૨ ટોકોફેરોલ એ ક્યા વિટામીનનું નામ છે? –
૧૩ ભારતે હોકી ઓલિમ્પિકમાં સૌપ્રથમ ભાગ ક્યારે લીધો? –
૧૪ ભારતે પદ્મ પુરસ્કાર આપવાની શરૂઆત ક્યારે કરી હતી? –
૧૫ બે રેખાંશ વચ્ચે કેટલું અંતર હોય છે? –
૧૬ બૌદ્ધ ધર્મનો મુખ્ય પંથ જણાવો. –
૧૭ ગુજરાત વિદ્યાપીઠના હાલના કુલપતિ કોણ છે? –
૧૮ એઈડ્ઝ ટેસ્ટ માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? –
૧૯ ભારતની ઉત્તરે બિંદુ કયું છે? –
૨૦ માતા અને બાળ મૃત્યુ ઘટાડવાના હેતુથી સરકાર દ્વારા કઈ યોજના શરુ કરાઈ? –
૨૧ માનવ ગરીબ આંકમાં સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? –
૨૨ પૃથ્વીની ચોમેર વીંટળાયેલ હવાના આવરણને વાતાવરણ કહે છે જે પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિમી સુધી વિસ્તરેલ છે? –
૨૩ સ્તૂપની ચારેબાજુએ ઊંચા રચાયેલા ગોળાકાર રસ્તાને શું કહે છે? –
૨૪ ગુજરાત સરકારે કોની યાદમાં ગરીબ કલ્યાણ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું?
૨૫ વિશ્વની સૌથી ઊંચી હાઈબ્રીડ પવનચક્કી ગુજરાતના કયા વિસ્તારમાં આવેલી છે? –
૨૬ શ્યામજી કૃષ્ણ વર્માનું નિધન ક્યા થયું હતું? –
૨૭ ભારતનો સૌથી ઊંચો બંધ કયો છે? –
૨૮ મેદાન અને ઉચ્ચપ્રદેશ માટે નકશામાં કયો રંગ દર્શાવેલ છે? –
૨૯ વૌઠા ખાતે કેટલી નદીઓનો સંગમ થાય છે? –
૩૦ ભારતની એકમાત્ર નદી કઈ જે મધ્યમાંથી નીકળી ઉત્તર તરફ વહે છે? –
જવાબોઃ
જવાબોઃ ૧. અલીનગરની સંધિ ૨. નર્મદા ૩. ગોલ્ડ કોસ્ટ ૪. જ્યોતિ પૂંજ, સંઘર્ષમાં ગુજરાત ૫. મદ્રાસ ૬ . હરિયાણા ૭. કેનિંગ ૮. નરેન્દ્ર મોદી ૯. કચ્છ ૧૦. નોરું ૧૧. બેંગાલૂરુ ૧૨. વિટામિન ઈ ૧૩. ૧૯૨૮ ૧૪. ૧૯૫૪ ૧૫. ૪ મિનિટ ૧૬. મહાયાન અને હિનયાન ૧૭. ઇલાબેન ભટ્ટ ૧૮. એલિસા ટેસ્ટ અને વેસ્ટર્ન બોર્ડ ૧૯. ઇન્દિરા કોલ ૨૦. ચિરંજીવી ૨૧. ૫૮ ૨૨. ૧૬૦૦ ૨૩. મેઘી ૨૪. પંડિત દિનદયાળ ૨૫. કચ્છ ૨૬. જીનિવા ૨૭. તેહરી બંધ ૨૮. પીળો ૨૯. મહી ૩૦. ચંબલ નદી