ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા ચકકાજામ

1146

ઘોઘાના બાડી પડવા સહિત ૧ર નામના ખેડુતો દ્વારા ચલાવવામાં આવી રહેલ આંદોલનના ભાગરૂપે આજરોજ બાડી ગામે ખડુતો દ્વારા ચકકાજામ કરી લિગ્નાઈટ કોલસાનું વહન કરતા ટ્રકો અટકાવ્યા હતાં. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ આંદોલનકારીઓને વિખેરી વાહન વ્યવહાર પૂર્વ વર્ત કર્યો હતો.

Previous articleઘોઘા વન વિભાગ દ્વારા સફાઈ
Next articleગારીયાધારમાંથી વરલી મટકાનો જુગાર રમતા બે શખ્સો ઝડપાયા