ઘોઘા વન વિભાગ દ્વારા સફાઈ

1405

ઘોઘા વન વિભાગની કચેરી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ- સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ઘોઘા ગામે તથા કચેરી ખાતે જાહેર સાફ સફાઈ તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત પર્યાવરણ પ્રત્યે લોકો સભાન બને તથા પ્રકૃતિનું રક્ષણ કરવાનો સુસંદેશ પ્રસારીત કર્યો હતો.

Previous articleગટરના ગોખથી પશુઓના પેટ સુધી વકર્યુ પ્લાસ્ટીક પ્રદુષણ
Next articleખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા ચકકાજામ