GujaratBhavnagar જગન્નાથજી રથયાત્રાના આગમનનાં એંધાણ By admin - June 8, 2018 1928 આગામી તા.૧૦-૭ને અષાઢી બીજનાં રોજ ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળવાની હોય ત્યારે રથયાત્રા સમિતિ દ્વારા શહેરનાં ઘોઘાગેટ ચોક ખાતે ભગવાન શ્રીકૃષ્ણનું વિશાળ કટઆઉટ લગાવવામાં આવતા રથયાત્રાનાં આગમનનાં એંધાણ કરાવી દીધા છે.