રાજુલા થયેલ શોહદાએ કરબલા અને ઝીકે હુસેને આઝમ ભવ્ય આયોજન થયેલ છે ત્યારે આઠ દિવસથી ઠેર-ઠેર મહેફિલે મહોરમ બાદ આજ રાત્રિથી તાજીયા પડમાં આવવાના છે. ત્યારે તાજીયા કમિટી અને કારીગરો દ્વારા જુદા-જુદા બનાવવામાં આવેલ. કલાત્મક તાજીયાઓને કારીગરો દ્વારા લાઈટ ડેકોરેશન કલર કામ સહિતનો શણગાર કરીને તાજીયાને આખરીઓપ અપાઈ રહ્યો છે.