૧ અરબ સાગરની રાણી તરીકે કયું શહેર જાણીતું છે? –
૨ કઈ ધાતુ સૌપ્રથમ શોધાઈ જેનો માણસે સૌપ્રથમ વાર ઉપયોગ કર્યો? –
૩ વાદળી ક્રાંતિ શેના ઉત્પાદન માટે જાણીતી છે? –
૪. ભારતના એકમાત્ર રાષ્ટ્રપતિ જે સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ હતા?
૫ ભારતના બંધારણમાં કટોકટીની જોગવાઈ કયા ભાગમાં આવેલી છે? –
૬ કુંવરબાઈનું મામેરું યોજનામાં કઈ જ્ઞાતિની મહિલાને ૧૦,૦૦૦રૂ. ની સહાય મળે છે? –
૭. આઈસીસી દ્વારા ક્યા ક્રિકેટરને ૨૦ મી સદીના ક્રિકેટર તરીકે ઘોષિત કરવામાં આવ્યા? –
૮ ગુજરાતના દરિયાકિનારે કુલ કેટલા બંદરો આવેલા છે? –
૯ ગાંધીજીનો સૌપ્રથમ ઉપવાસવાળો સત્યાગ્રહ કયો છે? –
૧૦ ગૌતમ બુદ્ધનું અવસાન સ્થળ કયું છે? –
૧૧ ગુજરાતી ભાષામાં ઈ મેઈલને ક્યા નામે ઓળખવામાં આવે છે? –
૧૨ ઈન્ટરનેટમાં કોઈ પણ વેબપેજને રિફ્રેશ કરવા માટે કઈ ફંક્શન કી નો ઉપયોગ થાય છે? –
૧૩ ગતિશીલ ગુજરાત આ સૂત્ર ક્યા મુખ્યમંત્રીએ આપેલ છે? –
૧૪ ૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેર કેટલા છે? –
૧૫ ભારતની ઉત્સવોની નગરી કઈ છે? –
૧૬ રાષ્ટ્રપિતા, બાપુ અને અર્ધનગ્ન ફકીર ગાંધીજીના ઉપનામ છે તો સાબરમતીના સંત કોનું ઉપનામ છે? –
૧૭ ધોળાવીરા કચ્છ જિલ્લામાં કયા તાલુકામાં આવેલું છે? –
૧૮ કયા ગામને બાયો વિલેજ ગામ જાહેર કરવામાં આવ્યું છે? –
૧૯ ગુજરાતમાં સૌથી વધુ ખેડૂતો ધરાવતો જિલ્લો કયો છે? –
૨૦ બાજરી સંશોધન કેન્દ્ર ક્યા આવેલું છે? –
૨૧ એશિયાની સૌપ્રથમ મહિલા એન્જિન ડ્રાઈવર કોણ છે? –
૨૨ જહાંગીરે વેપાર કરવાની પરવાનગી કયા અંગ્રેજને આપી? –
૨૩ ભારત સરકાર દ્વારા આધાર કાર્ડ માટે કઈ ટોલ ફ્રી સેવા શરુ કરવામાં આવી? –
૨૪ પ્રથમ વાર નોટબંધી ક્યારે થઇ? ત્યારના વડાપ્રધાન કોણ હતા? –
૨૫ પશુઓના ઘાસચારા માટે કયો પાક યોગ્ય ગણાય? –
૨૬ વિશ્વમાં કાગળનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ કયો છે? –
૨૭ વિશ્વની સૌથી શક્તિશાળી હસ્તીઓની ફોબર્સની યાદીમાં વડાપ્રધાન મોદી કયા ક્રમે છે? –
૨૮ ભારત કેટલા પોસ્ટલ ઝોનમાં વહેચાયેલું છે? –
૨૯ વિશ્વ ઓલિમ્પિક દિવસ ક્યારે ઉજવાય છે? –
૩૦ શાંતિદૂત તરીકે કોણ જાણીતું છે? –
જવાબોઃ
જવાબ : ૧. કોચી ૨. તાંબું ૩. મત્સ્ય ઉત્પાદન ૪. એમ. હિદાયતુલ્લા ૫. ભાગ ૧૮ ૬. ત્રણેય ૭. કપિલ દેવ ૮. ૪૩ ૯. અમદાવાદ મિલમજૂર ૧૦. કુશિનારા ૧૧. વીજાણું ટપાલ ૧૨. હ્લ ૫ ૧૩. આનંદીબેન ૧૪. ૪ ૧૫. મદુરાઈ ૧૬. ગાંધીજી ૧૭. ભચાઉ ૧૮. મોછા ૧૯. બનાસકાંઠા ૨૦. જામનગર ૨૧. સુરેખા યાદવ ૨૨. ટોમસ રો ૨૩. ૧૯૨૧ ૨૪ મોરારજી દેસાઈ ૨૫ જુવાર ૨૬. કેનેડા ૨૭. નવમા ૨૮. ૮ ૨૯. ૨૩ જૂન ૩૦. જવાહરલાલ નેહરુ