ઋષિવંશી વાળંદ યુવા સંગઠન તળાજા દ્વારા ફરી એકવખત વૃક્ષારોપણ પછી ફરીથી અલગ આયોજન જેમ આ વખતે છાશ વીતરણ કરવામાં આવેલ હતું. ઋષિવંશી વાણંદ યુવા સંગઠન (તળાજા)દ્વારા ઋષિવંશી સમાજ સેવા સંઘના નેજા હેઠળ તારીખ ૯-૬-૨૦૧૮ શનિવાર સવારે ૧૧-૦૦ કલાકથી ૩.૩૦ કલાક સુધી છાશ વિતરણ મેનબજાર તળાજા ખાતે કરવામાં આવેલુ હતું.