ધોબી સોસાયટીમાં બહુચરાજીનો સ્વાંગ

848
bvn3092017-6.jpg

શહેરભરમાં નવરાત્રિ પર્વની માયભક્તો દ્વારા આસ્થાભેર ઉજવણી કરાઈ રહી છે. જેમાં સરીતા સોસાયટી પાછળ આવેલ હિન્દુ ધોબી સોસાયટી ખાતે આદેશમાં મિત્ર મંડળ દ્વારા નવરાત્રિની અષ્ટમી નિમિત્તે બહુચર માતાજીનો સ્વાંગ યોજવામાં આવેલ. જેમાં મોડીરાત્રિના ભાઈઓ-બહેનોએ દર્શનનો લાભ લીધો હતો.

Previous articleબોટાદની સગીરા પર દુષ્કર્મ કરનાર વિકલાંગ શખ્સને ૧૪ વર્ષની સજા
Next articleનવરાત્રિની છેલ્લી રાત્રિ ખેલૈયાઓએ મનભરીને માણી…