કુંભણ ગામેથી કાળેલા ગામે જવાનો રસ્તો અતિશય ખરાબ છે અને ૩ કિલો મીટરનો રસ્તો છે તેમાં ૨૦ ફુટ રસ્તો સારો નથી બાવલીયા રોડમાં આવી ગયા અને નાના મોટા દવાખાનાના કામે લોકો કુંભણ જાય છે અને કાળેલા ગામની એસબીઆઈ બેન્ક કુંભણ છે. કાળેલાથી બેંકના કામ માટે અથવા દવાખાના માટે જવા લોકો પડતી હાલાકી વિદ્યાર્થીનીઓની સ્કુલ જવાની તકલીફ પડે છે અને ૩ કિ.મી. રસ્તો કાપી આવી એટલે વિદ્યાર્થીનીઓ તથા વિદ્યાર્થી આવીને સુઈ જાય છે આવો રસ્તો ખરાબ છે.