થેલેસેમિયાગ્રસ્ત બાળકોને ચડાવવાનું રક્ત નિયમિત રીતે મળી રહે તેવા આશય સાથે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા આજે રેડક્રોસ ભવન ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સંસ્થાનાં હોદ્દેદારો કાર્યકરો તેમજ નગરજનોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યુ હતું.