GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

2113

૧  ભારતે ઓલિમ્પિકમાં રમવાની શરૂઆત ક્યારથી કરી હતી? –

૨  ચેમ્પિયન ટ્રોફી – ૨૦૧૭માં મેન ઓફ ધ સિરીઝ કોણ બન્યું? –

૩ ૧૪મા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર કોણ જાહેર કરાયા? –

૪ ભારતના પ્રથમ શૈક્ષણિક ટેલિવિઝન નેટવર્કનું નામ શું હતું? –

૫ બાર જ્યોર્તિલિંગમાનું એક વિશ્વનાથ જ્યોતિર્લિંગ ક્યા રાજ્યમાં આવેલું છે? –

૬ ભારત સ્વતંત્ર થયું ત્યારે ગાંધીજી ક્યા હતા? –

૭ પાવાગઢ ડુંગરની ઊંચાઈ કેટલી છે? –

૮ કરોળિયાને કેટલી આંખો હોય છે? –

૯ સૌથી વધુ બુદ્ધિશાળી પ્રાણી કયું છે? –

૧૦ ભારતમાં સૌપ્રથમ કૃષિ યુનિવર્સીટીની સ્થાપના ક્યા કરવામાં આવી? –

૧૧ ગુજરાતમાં શણનું ઉત્પાદન ક્યા જિલ્લામાં થાય છે? –

૧૨ વિશ્વના તમામ ડોક્ટરો કઈ વ્યક્તિના નામે સોગંદ લે છે? –

૧૩ પૃથ્વીની સૌથી નજીકનો તારો કયો છે? –

૧૪ મકરવૃત્ત પર ક્યારે દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે? –

૧૫ ભારતના ચાર પવિત્ર સરોવરમાં ગુજરાતનું કયું સરોવર આવે? –

૧૬ તાજેતરમાં ખેડૂતોનું દેવું માફ કરનારું પ્રથમ રાજ્ય કયું છે? –

૧૭ કયું બ્લડગ્રૂપ ધરાવતી વ્યક્તિ યુનિવર્સલ ડોનર કહેવાય છે? –

૧૮ ૧૫ જૂન ૨૦૧૭ના રોજ ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ક્યા પૂર્વ ચીફ જસ્ટિસનું અવસાન થયું? –

૧૯ હાલના ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે? –

૨૦ વર્ષ ૨૦૧૭ના બુકર પ્રાઈઝ માટે કોની પસંદગી કરવામાં આવી? –

૨૧ ઇફકોનું હેડ ક્વાર્ટર ક્યા આવેલું છે? –

૨૨ ગુજરાતનું પ્રથમ પાટનગર કયું હતું? –

૨૩ ભારતની ભૂમિ પરથી છોડાયેલ સૌથી વધુ વજનદાર રોકેટનું નામ જણાવો, –

૨૪ વિશ્વમાં સૌથી વધુ માથાદીઠ આવક ધરાવતો દેશ કયો છે? –

૨૫ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મતદાન કરી શકે? –

૨૬ હાલના ગુજરાતના નાયબ મુખ્યમંત્રી કોણ છે? –

૨૭ જીએસટી મંજૂર કરનાર પ્રથમ રાજ્ય કયું છે? –

૨૮ નરસિંહ મહેતા એવોર્ડ આપવાની શરૂઆત ક્યારથી થઇ? –

૨૯ આરબીઆઈના ક્યા ગવર્નરને મોંઘવારી લડાયક તરીકે ઓળખવામાં આવે છે? –

૩૦ ઓમ પ્રકાશ કોહલી ગુજરાતના રાજ્યપાલ સિવાય બીજા ક્યા રાજ્યના રાજ્યપાલ છે? –

 

જવાબ : ૧. ૧૯૨૦ ૨. શિખર ધવન ૩. રામનાથ કોવિંદ ૪. વંદે ગુજરાત ૫. ઉત્તર પ્રદેશ ૬. બિરલા હાઉસ ૭. ૮૨૯ ૮. ૮ ૯. ડોલ્ફિન ૧૦. પંતનગર – ઉત્તરાખંડ ૧૧. ડાંગ ૧૨. હિપ્પોક્રેટસ્‌ ૧૩ સૂર્ય ૧૪. ૨૧ જૂન ૧૫. વુલર સરોવર ૧૬. ઉત્તર પ્રદેશ ૧૭. ઓ નેગેટિવ ૧૮. પી. એન. ભગવતી ૧૯. વિજય રૂપાણી ૨૦. ડેવિડ ગ્રોસમેન ૨૧. દિલ્હી ૨૨. અમદાવાદ ૨૩. ય્જીન્ફ સ્છઇદ્ભ – ૩  ૨૪. કતાર ૨૫. સંસદના ચૂંટાયેલા સભ્યો અને વિધાનસભાના સભ્યો ૨૬. નિતીન પટેલ ૨૭. અસમ ૨૮. ૧૯૯૯ ૨૯. ઉર્જિત પટેલ ૩૦. મધ્ય પ્રદેશ

Previous articleકેન્દ્ર સરકારનાં ૪ વર્ષ પૂર્ણ થતા સિહોર ભાજપ દ્વારા જન સંપર્ક
Next articleમનોવિજ્ઞાનમાં સૌથી વધુ માર્કસ મેળવતી કાજલ ગોહિલનું સન્માન