કોળિયાક ઓ.પી. બહાર કુલર મુકાયું

1078

કોળીયાક આઉટ પોસ્ટનાં ગામનાં લોકો માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરી ઠંડા પાણીનું કુલર લોકફાળાથી મુકવામાં આવ્યું છે. અને દરરોજ કોળીયાક આઉટ પોસ્ટના જમાદાર  મયુરભાઈ ગઢવી પોસ્ટના જમાદાર મયુરભાઈ ગઢવી દ્વારા પાણી ભરવામાં અને પાણી કુલર મુકવામાં સહકાર આપેલ છે. કોળીયાકના સરપંચ જગદીશબાઈ સોલંકી, માજી સરપંચ ગોવિંદભાઈ ડાભી, શરદભાઈ મહેતા, રાજુભાઈ સોની, ઘુઘાભાઈ પરમાર દરજી તથા ગામના સહકારથી ઠંડા પાણીનું કલુર મુકવામાં આવ્યુ છે.

Previous articleઅમરેલી બારોટ સમાજ દ્વારા વિદ્યાર્થીઓને સન્માનિ કરાયા
Next articleનિર્લીપ્ત રાયે એસ.પી.નો ચાર્જ સંભાળતા જ રાજુલા પંથકમાં ભુ-માફિયાઓ ભુગર્ભમાં