ગાંધીનગર ખાતે એકતા મંચ દ્વારા એક દિવસીય પ્રતિક ઉપવાસ યોજાયા

1288

 

ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના ચમારડી ગામે ગૌચરાણની જમીન દબાણ મુત્કત કરાવવા માટે થોડા સમય પુર્વે આજ ગામના રેવાભાઈ ભરવાડ નામના માલધારીએ ઉપવાસ આંદોલન શરૂ કર્યં હતું. જે દરમ્યાન તેમનું મૃત્યુ થતા તેમણે છેડેલ આંદોલન તથા પ્રાણનું બલીદાન એળે ન જાય તે માટે ગુજરાત ઓબીસી એસ.સી. એસ.સી. એસ.ટી. એકતા મંચ દ્વારા સત્યાગ્રહ છાવણી ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે એક દિવસીય પ્રતિક ઉપવાસ ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.

Previous articleઘોઘા ખાતે ઈફતાર પાર્ટી યોજાઈ
Next articleજિ.પં.ની ખાસ સભાના વિરોધ સાથે વિપક્ષોનો વોકઆઉટ