૧. શક્તિ સંપ્રદાયનું સૌથી મોટું તીર્થધામ કયું છે? –
૨ ઓમ સમાધિ મહાદેવભાઇ દેસાઈ સંબંધિત છે. તે ક્યા સ્થળે આવેલી છે? –
૩ રામનાથ ક્યા રાજ્યના રાજ્યપાલ હતા? –
૪. હાઈડ્રોજનની શોધ કોને કરેલી છે? –
૫ એવું કયું પ્રાણી છે જેને પાંખો હોતી નથી? –
૬ નિરાધારોની માતા તીર્થ સ્થળ ખંભાળજા ક્યા જિલ્લામાં આવેલું છે? –
૭ દેસલસર અને હમીરસર સરોવર ક્યા સ્થળે આવેલું છે? –
૮ ગોરખનાથની તપોભૂમિ માટે કયો ડુંગર જાણીતો છે? –
૯ કોણ નિર્ણાયક મત આપી શકે? –
૧૦ ભારતનો એકમાત્ર જિલ્લો કે જ્યાં પશુધન માનવધન કરતા વધારે છે? –
૧૧ ગુજરાતમાં કુલ કેટલી વર્લ્ડ હેરિટેજ સાઈટ છે? –
૧૨ વિશ્વમાં શેરડીના ઉત્પાદનમાં ભારત કેટલામાં ક્રમે છે? –
૧૩ સૌથી વધુ મંદિરોવાળું શહેર ભારતમાં ક્યા સ્થળે છે? –
૧૪ ભારતની સુપ્રિમ કોર્ટમાં કુલ કેટલા ન્યાયાધીશ હોય છે? –
૧૫ રણજી ટ્રોફી ૨૦૧૭માં કઈ ટીમ ચેમ્પિયન બની હતી? –
૧૬ ૬૮મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ૨૦૧૭ માં ક્યા થઇ હતી? –
૧૭ બંધારણ માન્ય ભાષા ૨૨ છે. આવું કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યું છે? –
૧૮ જૂના સચિવાલયનું નામ જણાવો. –
૧૯ એટર્ની જનરલ ક્યા અનુ. અંતર્ગત સંસદની કાર્યવાહીમાં ભાગ લઇ શકે પન મત ન આપી શકે? –
૨૦ ઇસરોનું વડુંમથક બેંગલોર છે તો તેનું રોકેટ મથક ક્યા આવેલું છે? –
૨૧ નાલંદા વિદ્યાપીઠના પુસ્તકાલયનું નામ જણાવો. –
૨૨ સૂર્યઊર્જાથી શરીરના ચર્મરોગ મટાડતું સેલેરિયમ ક્યા જિલ્લામાં આવેલ છે? –
૨૩ વિદ્યુત ઊર્જા કેટલા પ્રકારે મળે છે? –
૨૪ સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. આ સૂત્ર ક્યા લખાયેલું છે? –
૨૫ ગેટ વે ઓફ ઇન્ડિયા ક્યા આવેલ છે? –
૨૬ નાનામાં નાનો યુનિટ કયો છે? –
૨૭ કમ્પ્યુટરમાં વીજપ્રવાહ ચાલુ કરતા થતી પ્રક્રિયાને શું કહે છે? –
૨૮ છોકરીઓની સૌપ્રથમ સૈનિકશાળા ક્યા સ્થાપવામાં આવી હતી? –
૨૯ ગુજરાતના પ્રથમ મહિલા શિક્ષણમંત્રી કોણ હતા? –
૩૦ ગુજરાત યુનિવર્સીટીની સ્થાપના ક્યારે થઇ હતી? –
જવાબ : ૧. અંબાજી ૨. પૂના ૩. બિહાર ૪. કેવેન્ડીઝ ૫. કિવી ૬. આણંદ ૭. ભૂજ ૮. ધીણોધર ૯. લોકસભા અને રાજ્યસભા અધ્યક્ષ ૧૦. કચ્છ ૧૧. ૨ ૧૨. દ્વિતીય ૧૩. વારાણસી ૧૪. ૨૯ ૧૫. ગુજરાત ૧૬. આણંદ ૧૭. અનુ. ૮ ૧૮. જીવરાજ મહેતા ભવન ૧૯. અનુ. ૮૮ ૨૦. થુમ્બા ૨૧. ધર્મગંજ ૨૨. જામનગર ૨૩. ત્રણ ૨૪. તાજ મહાલ ૨૫. મુંબઈ ૨૬. મ્ૈં ૨૭. બુટીંગ ૨૮. ખેરવા ૨૯. ઇન્દુમતી શેઠ ૩૦. ૧૯૪૯