GujaratGandhinagar રિઅર એડમિરલ સંજય રોય રાજપાલની શુભેચ્છા મુલાકાતે By admin - June 13, 2018 1285 રિઅર એડમિરલ સંજય રોય, ફલેગ ઓફિસર કમાન્ડીંગ, ગુજરાત નેવલ એરિયા, ભારતીય નૌ સેના, પોરબંદરે આજે રાજભવન ખાતે ગુજરાતના રાજયપાલ ઓ.પી. કોહલીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે કોમોડોર કલ્પેશ રાવલ પણ ઉપસ્થિત રહ્યા હતા.