નવયુગ ક્રાંતિ દ્વારા ચોપડા વિતરણ

1120

નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા રવિવારે સંસ્થાનાં કાર્યાલય કુંભારવાડા ખાતે જ્ઞાતિનાં વિદ્યાર્થીઓ માટે ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ લાભ લીધો હતો.

Previous articleપીપાવાવ જમીન આંદોલનનો પ૦મો દિવસ પ આમરણાંત ઉપવાસીઓને પારણા કરવાયા
Next articleગંગાદેરી પરથી નીચે પટકાતા યુવાનનું મોત