રાજુલા મામલતદાર કોરડીયાની બદલી, ચૌહાણની નિયુક્તિ

1175

રાજુલા મામલતદાર કોરડીયાની બદલી નવનિયુક્ત મામલતદાર એચ.એન. ચૌહાણની નિમણુંક થતા ચાર્જ સંભાળ્યો હતો. રાજુલાના મામલતદાર કોરડીયાની બદલી ગીરગઢડા મુકામે થતા રાજુલાના નવનિયુક્ત મામલતદાર એચ.એન. ચૌહાણની નિમણુંક થતા રાજુલા તાલુકાની જનતાએ આવકાર્યા તેમજ રાજુલા તાલુકા સરપંચ મંડળના પ્રમુખ વિરભદ્રભાઈ ડાભીયા દ્વારા કહેલ કે નવનિયુક્ત મામલતદાર ચૌહાણને અમો તાલુકાના તમામ સરપંચો આવકારીએ છીએ અને તાલુકાના વણઉકેલાયેલ પ્રશ્નોનું જલ્દી નિરાકરણ લાવે તેવી આશા સાથે શુભેચ્છા પાઠવેલ.

Previous articleસીએમએ કાફલો રોકી અકસ્માતમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા
Next articleવેરાવળના પાંચ વર્ષના બાળકે ૨૬મીનું રોઝુ રાખી ખુદાની બંદગી કરી