GujaratBhavnagar ટીબીના દર્દીઓને પ્રોટીન યુકત આહાર By admin - June 14, 2018 1632 બરવાળા હેલ્થ વિભાગ દ્વારા કાપડીયાળી ગામે ટીબીની સારવાર પર રહેલા ૩ દર્દીઓને દાતાઓના સહકારથી પ્રોટીનયુકત ખોરાક આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સરપંચ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.