જિલ્લા સહકારી બેંકના અધિકારીનું સન્માન

1047

ભાવનગર જિલ્લા સહકારી બેંકના અધિકારી એન.એમ. સલાળીયાનું ભંડાર (તા.ઘોઘા) ખેતીવાડી સહકારી મંડળી લી.ના પ્રમુખ વિરમદેવસિંહ આર. ગોહિલ (માજી સદસ્ય જિ.પં. ભાવનગર)ના હસ્તે ઉત્તમ પારદર્શક ખેડૂત વિકાસલક્ષી કમગીરી-ફુલહાર તેમજ ભાવ. મહારાજા કૃષ્ણકુમારસિંહજીની તસ્વીર એનાયત કરી સન્માન કરવામાં આવેલ.

Previous articleડુપ્લીકેટ નોટોના ગુન્હામાં વોન્ટેડ બિહારનો મુખ્ય સુત્રધાર ઝડપાયો
Next articleઆડોડીયાવાસમાં આરઆરસેલની ટીમનો સપાટો : દેશી દારૂ ઝડપાયો