પુરૂષોત્તમ માસની પૂર્ણાહુતી નિમિત્તે પુજન

1422

હિંદુ સમાજના પવિત્ર પરશોત્તમમાસના અંતિમ દિવસે આજે શહેરના વિવિધ વિસ્તારોમાં બહેનો દ્વારા સામુહિક પુજન કરવામાં આવ્યું હતું. જેમાં બોરતળાવ સોમનાથ મંદિર તેમજ વાટલીયા પ્રજાપતિ સમાજની વાડી સહિત વિવિધ શિવમંદિરો તથા જાહેરમાં પુજનના કાર્યક્રમો યોજાયા હતાં. જેમાં બહેનોએ ઉત્સાહભેર પુજન-અર્ચન કરીને વ્રતની પૂર્ણાહુતી કરી હતી.

Previous articleઆડોડીયાવાસમાં આરઆરસેલની ટીમનો સપાટો : દેશી દારૂ ઝડપાયો
Next articleબુધેલ ચોકડી નજીક ટ્રક ડ્રાઈવર પર બે શખ્સોનો છરી વડે જીવલેણ હુમલો