૧ નાણા ખરડા પર રાજયસભા એ કેટલા દિવસમાં નિર્ણય આપવો પડે?
(છ) ૨૧ દિવસ (મ્) ૧૯ દિવસ (ઝ્ર) ૧૦ દિવસ (ડ્ઢ) ૧૪ દિવસ
૨ કયું રાષ્ટ્રીય ઉદ્યાન એક શિંગી ગેંડા માટે પ્રસિદ્ધ છે?
(છ) અસમ – કાઝીરંગા
(મ્) પેરીયાર – કેરળ
(ઝ્ર) જીમ કોર્બેટ – ઉતરાખંડ (ડ્ઢ) વેળાવદર – ભાવનગર
૩ “સત્યાર્થ પ્રકાશ” નામના ગ્રંથની રચના કોણે કરી?
(છ) રાજારામ મોહનરાય
(મ્) દયાનંદ સરસ્વતી
(ઝ્ર) વિવેકાનંદ
(ડ્ઢ) કેશવચંદ્રસેન
૪ મરક્યુરીની અસરથી કયો રોગ થાય છે?
(છ) ૐૈંફ (મ્) કમળો
(ઝ્ર) મીનામાટા (ડ્ઢ) સ્કીન ડીસીઝ
૫ ચેસ ની શરૂઆત કયા દેશમાં થઇ હતી?
(છ) ભારત (મ્) પાકિસ્તાન
(ઝ્ર) અમેરિકા (ડ્ઢ) જાપાન
૬ દેશ નો સૌથી મોટો ગેસ આધારિત સ્પોન્જ આયર્ન પ્લાન્ટ ક્યા આવેલો છે?
(છ) દહેજ (મ્) હજીરા
(ઝ્ર) અંકલેશ્વર (ડ્ઢ) કંડલા
૭ કુલ કેટલા પ્રકારની રીટ ની જોગવાય છે?
(છ) ત્રણ (મ્) ચાર
(ઝ્ર) પાંચ (ડ્ઢ) છ
૮ મનુષ્યના શરીર નું સામાન્ય તાપમાન કેટલું હોય છે?
(છ) ૩૭ હ્લ (મ્) ૩૭ દ્ભ
(ઝ્ર) ૩૭ ઝ્ર (ડ્ઢ) ત્રણેય
૯ ક્યાં ચુકાદા ની વિરુદ્ધ માં ગાંધીજી પુનાની યરવડા જેલ માં ઉપવાસ પર ઉતર્યા હતા?
(છ) રોલેટ એક્ટ
(મ્) સાયમન કમિશન
(ઝ્ર) ઓગસ્ટ ઓફર
(ડ્ઢ) કોમી ચુકાદો
૧૦ “ડ્યુમા” ક્યાં દેશ ની સંસદ ને કહેવાય છે?
(છ) જાપાન (મ્) ચીન
(ઝ્ર) ઈરાન (ડ્ઢ) રશીયા
૧૧ “પ્રભાસ પાટણ” મ્યુઝિયમ કયા જિલ્લામાં આવ્યું?
(છ) પાટણ
(મ્) જૂનાગઢ
(ઝ્ર) ગીર સોમનાથ
(ડ્ઢ) દેવભૂમિ દ્વારકા
૧૨ ગુજરાતની વેબસાઈટનો પ્રારંભ અને હાઇટેક ઇન્ફોસિટીનો શિલાન્યાસ કયા મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યો?
(છ) કેશુભાઈ પટેલ
(મ્) નરેન્દ્ર મોદી
(ઝ્ર) શંકરસિહ વાધેલા
(ડ્ઢ) આનંદીબેન પટેલ
૧૩ અર્જુન એવોડૅ અને રાજીવ ગાંધી ખેલરત્ન એવોડૅ મેળવનાર પ્રથમ મહિલા કોણ્ર છે?
(છ) મેરિકોમ
(મ્) કુંજરાની
(ઝ્ર) પી.ટી.ઉષા
(ડ્ઢ) સાયના નહેવાલ
૧૪ વટહુકમ (હંગામી કાયદો) માટે કયો અનુચ્છેદ છે?
(છ) ૧૩૨ (મ્) ૧૨૩
(ઝ્ર) ૩૨૧ (ડ્ઢ) ૩૬૮
૧૫ રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ (૨૧ મે ) કોની યાદ માં ઉજવાય છે?
(છ) સંસદ હુમલાની
(મ્) ઇન્દિરા ગાંધી
(ઝ્ર) રાજીવ ગાંધી
(ડ્ઢ) લાલ બહાદુર શાસ્ત્રી
૧૬ ભારતના ક્યાં વડાપ્રધાન “ભારતીય અર્થતંત્રના સુધારણાના પિતા” તરીકે જાણીતા છે?
(છ) ઇન્દિરા ગાંધી
(મ્) લાલબહાદૂર શાસ્ત્રી
(ઝ્ર) પી.વી.નરસિંહરાવ
(ડ્ઢ)વી.પી.સિંહ
૧૭ હોકીની રમતનો સમય શું હોય છે.?
(છ) ૩૦ મિનિટ (મ્) ૬૦ મિનિટ (ઝ્ર) ૭૦ મિનિટ (ડ્ઢ) ૮૦ મિનિટ
૧૮ ભારતમાં પ્રથમ ૈંછજી મહિલા કોણ હતી?
(છ) કિરણ બેદી (મ્) અન્ના જ્યોર્જ (ઝ્ર) અનિતા સુદ (ડ્ઢ) શારદા બેન
૧૯ હિન્દી ભાષાનું પ્રથમ મહાકાવ્ય કયું?
(છ) કાદમ્બરી
(મ્) માલતી માધવ
(ઝ્ર) રામચરિત માનસ
(ડ્ઢ) પૃથ્વીરાજ રાસો
૨૦ ભારતે હોકી ઓલમ્પિકમાં ટોટલ કેટલા મેડલ જીત્યાં?(ગોલ્ડ + સિલ્વર + બ્રોન્ઝ)
(છ) ૮ (મ્) ૯
(ઝ્ર) ૧૦ (ડ્ઢ) ૧૧
૨૧ ખાંડના કટોરા તરીકે કયું સ્થળ જાણીતું છે?
(છ) બ્રાઝિલ (મ્) ક્યુબા
(ઝ્ર) શ્રીલંકા (ડ્ઢ) સ્પેન
૨૨ ભારતની કોકિલા તરીકે કોણ ઓળખાય છે?
(છ) સરોજીની નાયડુ
(મ્) ઇન્દીરા ગાંધી
(ઝ્ર) લતા મંગેશ્કર
(ડ્ઢ) કુમાર સાનુ
૨૩ નરસિંહ મહેતા સરોવર ક્યાં આવેલું છે?
(છ) તળાજા (મ્) જૂનાગઢ
(ઝ્ર) અમદાવાદ (ડ્ઢ) રાજકોટ
૨૪ તાજેતરમાં કોણ ભારતના નવા અબજપતિ બન્યા?
(છ) સચિન વર્મા
(મ્) સચિન બંસલ
(ઝ્ર) બિન્ની વર્મા
(ડ્ઢ) બિન્ની શાહ
૨૫ વનસ્પતિમાં કઈ અંગિકા હોતી નથી?
(છ) તારાકેન્દ્ર
(મ્) કણાભસુત્ર
(ઝ્ર) ગોલ્ગીકાય
(ડ્ઢ) નિર્જીવ કોષ દીવાલ
૨૬ ક્યાં વૃક્ષને “અશ્વત્થ” તરીકે ઓળખવામાં આવે છે?
(છ) લીમડો (મ્) પીપળો
(ઝ્ર) ખેર (ડ્ઢ) આંબો
૨૭ બોદ્ધ ગુફાઓ ભાવનગર જિલ્લામાં ક્યાં આવેલી છે?
(છ) શેત્રુંજય (મ્) શિહોર
(ઝ્ર) તળાજા (ડ્ઢ) મહુવા
૨૮ ભારતનું સૌથી ઊંડું બંદર કયું છે?
(છ) કંડલા (મ્) કોચી
(ઝ્ર) વિશાખાપટ્ટનમ (ડ્ઢ) મુંબઈ
૨૯ પહેલી વખત “વંદે માતરમ” કોંગ્રેસના ક્યાં અધિવેશનમાં ગવાયું?
(છ) ૧૯૧૧ લાહોર અધિવેશન
(મ્) ૧૮૯૬ લાહોર અધિવેશન
(ઝ્ર) ૧૯૨૯ કલકત્તા અધિવેશન
(ડ્ઢ) ૧૮૮૫ પુના અધિવેશન
૩૦ મહાભારતમાં માતા કુંતીના પુત્રોની સંખ્યા કેટલી હતી?
(છ) ૩ (મ્) ૪ (ઝ્ર) ૫ (ડ્ઢ) ૬
જવાબઃ (૧) (ડ્ઢ) ૧૪ દિવસ (૨) (છ) અસમ – કાઝીરંગા (૩) (મ્) દયાનંદ સરસ્વતી (૪) (ઝ્ર) મીનામાટા (૫) (છ) ભારત (૬) (મ્) હજીરા (૭) (ઝ્ર) પાંચ (૮) (મ્) ૩૭ દ્ભ (૯) (ડ્ઢ) કોમી ચુકાદો (૧૦) (ડ્ઢ) રશીયા (૧૧) (ઝ્ર) ગીર સોમનાથ (૧૨) (છ) કેશુભાઈ પટેલ (૧૩) (મ્) કુંજરાની (૧૪) (મ્) ૧૨૩ (૧૫) (ઝ્ર) રાજીવ ગાંધી (૧૬) (ઝ્ર) પી.વી.નરસિંહ રાવ (૧૭) (ઝ્ર) ૭૦ મિનિટ (૧૮) (મ્) અન્ના જ્યોર્જ (૧૯) (ડ્ઢ) પૃથ્વીરાજ રાસો (૨૦) (ડ્ઢ) ૧૧ (૨૧) (મ્) ક્યુબા (૨૨) (ઝ્ર) લતા મંગેશ્કર (૨૩) (ઝ્ર) અમદાવાદ (૨૪) (મ્) સચિન બંસલ (૨૫) (છ) તારાકેન્દ્ર (૨૬) (મ્) પીપળો (૨૭) (ઝ્ર) તળાજા (૨૮) (ઝ્ર) વિશાખાપટ્ટનમ (૨૯) (મ્) ૧૮૯૬ લાહોર અધિવેશન (૩૦) (મ્) ૪