ચારણ-ગઢવી સમાજ દ્વારા આવેદન અપાયું

1124

તાજેતરમાં ફેસબુક ઉપર માં મોગલની વિશે કેટલાક શખ્સો દ્વારા અભદ્ર ટીપ્પણી કરવામાં આવી હતી. જેનો ચારણ-ગઢવી સહિત વિવિધ સમાજો અને ભાવિકોમાં ભારે રોષ ફેલાયો હતો ત્યારે ભાવનગર ખાતે પણ ચારણ-ગઢવી સમાજ દ્વારા વિશાળ રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી.

Previous articleઘોઘાસર્કલ ખાતેનો લીંબડીયુ વીસ્તારના લીમડાઓની માવજત કરવા ઉઠાવેલી માંગ
Next articleતખ્તેશ્વર મઢુલી પાસે કારમાં ઈગ્લીંશ દારૂની હેરાફેરી કરતો શખ્સો ઝડપાયો