દામનગર અને લાઠી શહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજે ઈદ ઉલ ફીત્રની શાનદાર ઉજવણી કરી હતી. શહેરમાં ઠેર ઠેર ઈદ મુબારક દેતા દ્રશ્યો હિન્દૂ મુસ્લિમ ગળે મળતા દ્રશ્યો જોવા મળ્યા હતા. દામનગર અને લાઠી શહેરમાં ઈદ ઉલ ફીત્રની નમાજ અદા કરી શહેરમાં ઠેર ઠેર ઈદ મુબારક કરતા હિન્દૂ મુસ્લિમ બંને સમાજની કોમી એકતાઓ દર્શનીય નઝારો જોવા મળ્યો હતો.