સે. પ/એ, પંચમુખી મહાદેવ મંદિરે પુરૂષોતમ માસની ઉજવણી કરાઈ

992

સેક્ટર-૫-એ ખાતે આવેલા પંચમુખી મહાદેવ મંદિરે રાધા કૃષ્ણ મંડળ દ્વારા પુરૂષોતમ માસ ની ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણીમા મંડળના સભ્યો તથા આચાર્ય પ્રકાશભાઇ તેમજ આયોજક નિરૂબેન નાયક અને તમામ મંડળ ના સભ્યો એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. બે દિવસના ઉત્સવમાં આજુબાજુના સેકટર તેમજ વાવોલ સરગાસણના ભાઇ-બહેનો એં દશઁનનો લાભ લીધો હતો.

Previous articleચોરીની બાઈક સાથે બે ઈસમો ઝડપાયા
Next articleછત્રાલમાં ૧૩૦ લિટર દારૂ સાથે શખસ પકડાયો