રાજુલા તાલુકા કન્યા કેળવણી રથયાત્રા અને પ્રવેશ ઉત્સવ, ગામ વડલી, પ્રાથમિક શાળામાં ડો.હિતેષ બી. હડીયા ડિરેક્ટર ગુજરાત રાજ્ય હોમીયોપેથીક મેડિકલ કાઉન્સિલ, અમદાવાદની અધ્યક્ષતામાં યોજાયો. આ પ્રસંગે ઉપસ્થિત ચૌધરી, સરપંચ ભીખાભાઈ, મગનભાઈ, રાણીગભાઈ, કેસરામબાપુ, આગેવાન, પ્રિન્સીપાલ વિરાણી, સ્ટાફ વિગેરે ઉપસ્થિત રહેલ.