બરવાળા સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા એએનસી મધરને આયોડીનયુક્ત મીઠુ અને પ્રોટીનયુક્ત પાવડરના ડબ્બાનું વિતરણ કરવામાં આવેલ. જ્યારે સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોએ બીસીજીની રસી, ક્ષય, કુટુંબ કલ્યાણ, બેટી બચાવો-બેટી પઢાઓ તથા વ્યસનમુક્તિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.