ગ્લોબલ યુનાઈટેડ નાગર એલેકવલી ભાવનગર શાખા દ્વારા આજરોજ અહીચ્છત્ર સંસ્કાર કેન્દ્ર દ્વારા મા અમૃતમ યોજનાનાં કાર્ડ તથા આધાર કાર્ડ કાઢી આપવા અગેના એક કેમ્પનું આયોજન કરવામાં આવેલ નાગર જ્ઞાતિજનોએ બહોળી સંખ્યામાં આ કેમ્પનો લાભ લીધેલ આ કેમ્પને સફળ બનાવવા ગુનામાં સીટી હેડ ચેતન મહેતા કમલેશ દેસાઈ તથા અન્ય સભ્યોએ જહેમત ઉઠાવેલ હતી. ગુનાનાં રાષ્ટ્રીય આગેવાનો ઓજસભાઈ માંકડ, અભીલાષભાઈ ઘેટડા તથા હિતેષાબેન બુચે પ્રોત્સાહક હાજરી આપેલ.