ભરતનગર પ્રભાત શાખાનો વાર્ષિકો ઉત્સવ

844

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભરતનગર પ્રભાત શાખાનો વાર્ષિક ઉત્સવ આજે ભરતનગર ખાતે ભવાનીમાતા મંદિરની સામેના મેદાનમાં યોજાયો હતો જેમાં સ્વયંસેવકો દ્વારા સુર્યનમસ્કાર, દંડપ્રહાર ક્રમીંકા, તેમજ રમતોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. વાર્ષિક ઉત્સવમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો જોડાયા હતા.

Previous articleસિહોરનાં ભગવતીનગર પાસે દુકાનમાં ચોરી કરનારને પોલીસે ઝડપી લીધો
Next articleદરજી સમાજ દ્વારા ચોપડા વિતરણ, રક્તદાન કેમ્પ