GPSC, PSI,નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

1981

૧. નીચેનામાંથી કઈ કૃતિ કવિ કલાપિની નથી?

(અ) હૃદય ત્રિપુટી              (બ) હમીરજી ગોહિલ

(ક) સ્વીડનબર્ગના વિચાર

(ડ) હિમાલયનો પ્રવાસ

૨. ગુજરાતના પ્રથમ હાસ્યકાર કોણ છે?

(અ) વિનોદ જોશી

(બ) રમણભાઈ નીલકંઠ

(ક) પ્રવીણ દરજી

(ડ) કાકા કાલેલકર

૩. કયા સાહિત્યકારે નદીને લોકમાતા કીધી છે?

(અ) વિનોદ જોશી

(બ) રમણભાઈ નીલકંઠ

(ક) પ્રવીણ દરજી

(ડ) કાકા કાલેલકર

૪. વરસાદ લાવવા માટે ગવાતો એક રાગ : શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

(અ) ભૈરવી

(બ) તોડી

(ક) મલ્હાર

(ડ) એકેય નહિ

૫. ભાગતા પંડિત નીપજે, લખતા લહિયો થાય, ચાર ચાર ગાઉ ચાલતા, લાંબો પંથ કપાય. – છંદ ઓળખાવો

(અ) સવૈયા

(બ) દોહરો

(ક) હરિગીત

(ડ) એકેય નહિ

૬. ૨૨/(૭ )  એ કેવી સંખ્યા છે?

(અ) સંમેય સંખ્યા

(બ) અસંમેય સંખ્યા

(ક) અનંત સંખ્યા

(ડ) એકેય નહિ

૭. ચાર અંકોની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત જણાવો.

(અ) ૦ (બ) ૮૯૯૯

(ક) ૮૯૮૯  (ડ) એકેય નહિ

૮. ૧ થી ૨૦૦ વચ્ચે કેટલી પૂર્ણ વર્ગ સંખ્યા આવે?

(અ) ૧૩ (બ) ૪૦

(ક) ૫૦  (ડ) એકેય નહિ

૯. ૧૦, ૨૦, ૩૦, ૪૦ અને ૫૦ ની સરેરાશ સંખ્યા શોધો?

(અ) ૩૦ (બ) ૪૦

(ક) ૫૦  (ડ) એકેય નહિ

૧૦. ૧ વાર એટલે કેટલા ફીટ થાય?

(અ) ૩ (બ) ૫

(ક) ૧૨  (ડ) એકેય નહિ

11. I am fond of music, _____ ?
(y) aren’t I
(ƒ) amn’t I
(f) am I (z) yufuÞ ™rn
12. Rajesh is ____ smart ____intelligent.
(y) not only …. but also
(ƒ) same … as
(f) such … as
(z) yufuÞ ™rn
13. The plane had hardly taken off ____ began to roll violently.
(y) for
(ƒ) than
(f) why
(z) yufuÞ ™rn
14. That is the reason _____ he failed in the exam.
(y) for
(ƒ) than
(f) why
(z) yufuÞ ™rn
15. _____ Punjab is not a big state.
(y) a (ƒ) an
(f) the (z) yufuÞ ™rn
16. ™e[u™k{ktÚke fÞw fBÃÞwxh ™Úke?
(y) APTIVA (ƒ) MACINTOSH (f) ACORN (z) PASEO
17. INTERNET™wt …qÁt ™k{ sýkðku.
(y) INTERNETE (ƒ) INTERFACE NETWORK
(f) INTER CONNECTION NETWORK (z) yufuÞ ™rn

૧૮.. કમ્પ્યુટરમાં આઈપી એડ્રેસ કેટલા બીટનું બનેલું હોય છે?

(અ) ૮ (બ) ૧૬ (ક) ૨૪ (ડ) ૩૨

૧૯. દરેક હાર્ડવેરનું સેટિંગ કરવા માટે શાનો ઉપયોગ થાય છે?

(અ) કંટ્રોલ પેનલ (બ) વિન્ડો (ક) ટાસ્કબાર (ડ) એકેય નહિ

૨૦. કમ્પ્યુટર દિવસ ક્યારે મનાવાય છે?

(અ) ૧ ડીસે. (બ) ૨. ડીસે. (ક) ૨૨ ડીસે. (ડ) એકેય નહિ

૨૧. કમ્પ્યુટરમાં માઉસ બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શુ કહે છે?

(અ) ક્લિક (બ) ડબલ ક્લિક (ક) પોઈંટીંગ (ડ) ડ્રેગીંગ

૨૨. બાયનરી પધ્ધતિમાં કેટલા અંક હોય છે?

(અ) ૦ (બ) ૧ (ક) ૨ (ડ) એકેય નહિ

૨૩. હવામાનની આગાહી માટે ક્યા કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે?

(અ) ડિજિટલ

(બ) વેધર

(ક) સુપર

(ડ) એકેય નહિ

૨૪. નીચેનામાંથી ગૂગલના એક સ્થાપકનું નામ જણાવો.

(અ) લેરીપેજ

(બ) માર્ક ઝૂકરબર્ગ

(ક) બિલ ગેટ્‌સ

(ડ) એકેય નહિ

૨૫. પ્રોલોગ કઈ પેઢીનું કમ્પ્યુટર છે?

(અ) બીજી

(બ) ત્રીજી

(ક) ચોથી

(ડ) પાંચમી

૨૬. કમ્પ્યુટરની મુખ્ય મેમરીને શુ કહે છે?

(અ) રેમ

(બ) રોમ

(ક) હાર્ડ ડિસ્ક

(ડ) એકેય નહિ

૨૭. જીએસટી પસાર કરનારો ભારત વિશ્વનો કેટલામો દેશ બન્યો?

(અ) ૧૫૦ (બ) ૧૫૧

(ક) ૧૬૦

(ડ) ૧૬૧

૨૮. તાજેતરમાં રમાતો મહિલા વિશ્વકપ – ૨૦૧૭ કયા દેશમાં રમાયો?

(અ) ભારત (બ) ઇંગ્લેન્ડ

(ક) ઓસ્ટ્રેલિયા (ડ) એકેય નહિ

૨૯. છત્તીસગઢમાં નક્સલવાદીઓના સફાયા માટે કયુ ઓપરેશન હાથ ધરાયું?

(અ) પ્રહર (બ) સંકટ મોચન

(ક) નક્સલ સ્કાય (ડ) એકેય નહિ

૩૦.  કેન્દ્ર સરકાર દ્વારા સાતમા પગારપંચના ભથ્થા માટે ભલામણ કયારથી લાગુ પડશે?

(અ) ૧ જુલાઈ, ૨૦૧૭

(બ) ૧ ઓગ. ૨૦૧૭

(ક) ૧૫ ઓગ. ૨૦૧૭

(ડ) એકેય નહિ

જવાબોઃ (૧) ૧. ડ. ૨.બ ૩. ડ. ૪. ક ૫. બ ૬. અ. ૭. બ ૮. અ ૯. અ ૧૦. અ ૧૧. અ ૧૨. અ ૧૩. ડ ૧૪. ક ૧૫. ક ૧૬. ડ ૧૭. ક ૧૮. ડ ૧૯. અ ૨૦ બ ૨૧. ડ ૨૨. ક ૨૩. ક ૨૪. અ ૨૫. ડ ૨૬. અ ૨૭. ડ ૨૮. બ ૨૯. અ ૩૦. અ

Previous articleદરિયામાં ભારે ભરતી : ગામમાં પાણી ફરિ વળ્યા
Next articleતા.૧૮-૬-ર૦૧૮ થી ૨૪-૬-ર૦૧૮ સુધીનુંસાપ્તાહિક  રાશી ભવિષ્ય