૧. નીચેનામાંથી કઈ કૃતિ કાકાસાહેબ કાલેલકરની નથી?
(અ) જીવનનો આનંદ
(બ) ઓતરાદી દીવાલ
(ક) રખડવાનો આનંદ
(ડ) ગાતા ઝરણા
૨. સૌપ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવનાર સાહિત્યકાર કોણ હતા?
(અ) ઝવેરચંદ મેઘાણી
(બ) રઘુવીર ચૌધરી
(ક) પ્રેમાનંદ
(ડ) એકેય નહિ
૩. હિંદી સાહિત્યનો સૌથી સમૃદ્ધ વ્યાકરણ ગ્રંથ કયો છે?
(અ) અષ્ટાધ્યાયી
(બ) સિદ્ધહેમશબ્દાનુશાસન
(ક) ભોજરાજ
(ડ) એકેય નહિ
૪. બુદ્ધિ પ્રકાશન સામાયિક કઈ સંસ્થા બહાર પાડે છે?
(અ) ગુજ સાહિત્ય સભા (બ) ગુજ સાહિત્ય અકાદમી
(ક) ગુજ સાહિત્ય પરિષદ (ડ) એકેય નહિ
૫. પૌ + અન સંધિ જોડો.
(અ) પવન (બ) પાવન
(ક) પોવન (ડ) એકેય નહિ
૬. જો છ/૮ = ૪/૫ , મ્/ઝ્ર = ૨/૩ ,ઝ્ર/( ડ્ઢ) = ૯/૮ હોય તો છમ્ઝ્રડ્ઢ શોધો.
(અ) ૨૪ઃ૩૦ઃ૪૫ઃ૪૦
(બ) ૪ઃ૫૦ઃ૩૦ઃ૨૦
(ક) ૧૦ઃ૨૦ઃ૩૦ઃ૪૦
(ડ) એકેય નહિ
૭. અજય રૂ. ૯૦૦૦ રોકીને વ્યવસાય શરુ કરે છે. પાંચ મહિના પછી વિજય રૂ. ૮૦૦૦ લઈને જોડાય છે. વર્ષના અંતે તેઓ રૂ. ૬૯૭૦ કમાતા હોય તો અજયના ભાગે કેટલા રૂપિયા આવે?
(અ) ૨૩૮૦ (બ) ૪૫૯૦
(ક) ૫૨૫૭ (ડ) એકેય નહિ
૮. એક કાટકોણ ત્રિકોણના પાયાનું માપ ૭ સેમી અને ઊંચાઈ ૨૪ સેમી હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો?
(અ) ૮૪ (બ) ૭૪
(ક) ૬૪ (ડ) એકેય નહિ
૯. ૨૨૦ મીટર લંબાઈની ટ્રેન ૧૩૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. આ ટ્રેન ૩૩૦ મીટરના લાંબા રેલવે પ્લેટફોર્મને કેટલા સમયમાં પસાર કરશે?
(અ) ૩૦ સેક. (બ) ૨૦ સેક.
(ક) ૧૫ સેક. (ડ) એકેય નહિ
૧૦ એક વ્યક્તિ સાઈકલ દ્વારા ૭૫૦ મીટરનું અંતર ૨ મિનિટ અને ૩૦ સેકન્ડઝમ કાપે છે તો તે વ્યક્તિની ઝડપ કેટલી કિમી / કલાકમાં શોધો?
(અ) ૫ (બ) ૧૮
(ક) ૨૦ (ડ) એકેય નહિ
૧૧ દ્ગૈઙ્મટ્ઠદ્બહ્વટ્ઠખ્ત ઁટ્ઠઙ્મટ્ઠષ્ઠી ૈજ ૈહ મ્રટ્ઠદૃહટ્ઠખ્તટ્ઠિ.
(અ) જૈેંટ્ઠીંઙ્ઘ (બ) ર્ષ્ઠદ્બીજ
(ક) ર્ઙ્મષ્ઠટ્ઠીંઙ્ઘ (ડ) એકેય નહિ
૧૨ ૈંક રી રટ્ઠઙ્ઘિ, રી ુૈઙ્મઙ્મ ટ્ઠજજ.
(અ)ર્ ુિાીઙ્ઘ (બ)ર્ ુિૌહખ્ત
(ક) ુૈઙ્મઙ્મર્ ુિા (ડ)ર્ ુિાજ
૧૩ ્રી હેદ્બહ્વીિર્ ક ંરી હ્વેજીજ ૈહીંિીજૈંહખ્ત.
(અ) રટ્ઠદૃી (બ) ટ્ઠિી
(ક) ૈજ (ડ) એકેય નહિ
૧૪ ય્ૈદૃી ઙ્મેટ્ઠિઙ્મ ર્કદ્બિર્ ક : કૈજર
(અ) કૈજરીજ (બ) કૈજરૈજ
(ક) કીીજરીજ (ડ) કૈજર
૧૫ ર્ઙ્ઘ ુી ીટ્ઠં, ુી ીટ્ઠં ર્ં જેદૃિૈદૃી.
(અ) ુરઅ (બ) ુરીહ
(ક) ુરીિી (ડ) એકેય નહિ
૧૬. નીચેનામાંથી કયુ સ્થળ ગુજરાતનું કાશી તરીકે ઓળખાય છે?
(અ) ચાંદોદ (બ) દ્વારકા
(ક) સોમનાથ (ડ) એકેય નહિ
૧૭. કબીરવડ ગુજરાતમાં ક્યા સ્થિત છે?
(અ) પાટણ (બ) ભૂજ
(ક) ભરુચ (ડ) એકેય નહિ
૧૮. ગુજરાતમાં પોળોના મંદિર કયા જિલ્લામાં આવેલ છે?
(અ) અમદાવાદ (બ) સાબરકાંઠા
(ક) અરવલ્લી (ડ) એકેય નહિ
૧૯. રાજ્યનું સૌથી જૂનું મંદિર ગોરજ ક્યા જિલ્લામાં આવેલું છે?
(અ) જૂનાગઢ (બ) પાટણ
(ક) કચ્છ (ડ) વડોદરા
૨૦. સૌરાષ્ટ્રના સુવિખ્યાત સંત આપા ગીગાની સમાધિ કયા આવેલી છે?
(અ) ચોરવાડ (બ) પરબ
(ક) સતાધાર (ડ) એકેય નહિ
૨૧. વિક્ટોરિયા ક્લોક ટાવર ગુજરાતમાં ક્યા સ્થિત છે?
(અ) અમદાવાદ (બ) સાબરકાંઠા
(ક) અરવલ્લી (ડ) ભરુચ
૨૨. ભારતનું એકમાત્ર કુંતામાતાનું મંદિર આસજોલ ખાતે આવેલું છે. તે ક્યા જિલ્લામાં આવેલું છે?
(અ) મહેસાણા (બ) સાબરકાંઠા
(ક) અરવલ્લી (ડ) એકેય નહિ
૨૩. વોટસન સંગ્રહાલય કયા આવેલું છે?
(અ) રાજકોટ (બ) સાબરકાંઠા
(ક) અરવલ્લી (ડ) એકેય નહિ
૨૪. નીચેનામાંથી અભયારણ્ય વિષે કયુ જોડકું ખોટું છે?
(અ) ગાગા પ્રાકૃતિક અભયારણ્ય (જામનગર)
(બ) રામપરા પ્રાકૃતિક અભયારણ્ય (રાજકોટ)
(ક) પાણીયા પ્રાકૃતિક અભયારણ્ય (પોરબંદર)
(ડ) એકેય નહિ
૨૫. ભારતમાં ચિનાઈ માટીનું સૌથી મોટું ક્ષેત્ર આરસોદીયા ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે?
(અ) બનાસકાંઠા (બ) સાબરકાંઠા
(ક) અરવલ્લી (ડ) એકેય નહિ
૨૬. લક્ષ્મીવિલાસ પેલેસ ક્યા આવેલું છે?
(અ) વડોદરા (બ) સાબરકાંઠા
(ક) અરવલ્લી (ડ) એકેય નહિ
૨૭. નીરા ધારોની માતા તરીકે પ્રખ્યાત ખ્રિસ્તી સ્થળ ખંભોળજ ક્યા જિલ્લામાં આવેલું છે?
(અ) અમદાવાદ (બ) આણંદ
(ક) અરવલ્લી (ડ) એકેય નહિ
૨૮. ઓસમ ડુંગર અને લોધિકા ડુંગર ક્યા જિલ્લામાં આવેલું છે?
(અ) અમદાવાદ (બ) રાજકોટ
(ક) અરવલ્લી (ડ) એકેય નહિ
૨૯. જીએસટી અંગે સૌપ્રથમ ચર્ચા વિચારણા કયા વડાપ્રધાનના સમયમાં થઇ?
(અ) મનમોહનસિંહ (બ) વાજપાઈ (ક) નરેન્દ્ર મોદી (ડ) એકેય નહિ
૩૦. શ્રીમદ રાજચંદ્રની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલા રૂપિયાના સિક્કાનું લોકાર્પણ કરાવ્યું હતું?
(અ) ૧૦ રૂ. (બ) ૧૫૦ રૂ.
(ક) ૧૦૦ રૂ. (ડ) અ અને બ બંને