સે.-૫ના બગીચામાં બાંકડા મૂકાયા

1111

શહેરમાં ઠેર ઠેર બાંકડા મુકવામાં આવ્યા છે. પરંતુ તેમાંથી માત્ર ૩૦ ટકા જ યોગ્ય જગ્યાએ મુકવામાં આવ્યા છે અને બાંકડાનો મુકવાનો હેતુ ચરિતાર્થ થઇ રહ્યો છે. શહેરમાં વડીલો સંખ્યાં ખૂબ જ પ્રમાણમાં છે ત્યારે સેક્ટર ૫ના બગીચામાં વડીલોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Previous articleસોનગઢમાં બાહુબલીની પ્રતિમા પ્રસ્થાપિત
Next articleચાંદખેડાના બંગલામાં હથિયારધારી ગેંગ ત્રાટકીઃ પરિવાર પર હુમલો કરી લૂંટ