GujaratBhavnagar કુડા ગામે મનરેગાના મજુરોને આહાર વિતરણ By admin - June 20, 2018 1524 ઘોઘા પાસે આવેલ કુડા ગામે મનરેગા યોજના હેઠળ રાહત કામો ચલાવવામાં આવી રહ્યા છે. આ રાહત કામમાં જોડાયેલ મજુરોને કુડા ગ્રામ પંચાયત તથા રાજકિય અગ્રણી અરવિંદભાઈ, કુડાના સરપંચ, તલાટી કમ મંત્રી, ટી.ડી.ઓ. સહિતનાઓ દ્વારા અલ્પાહારનું વિતરણ કરવામાં આવ્યું હતું.