દામનગર શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી

1121

દામનગર શહેરમાં વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી કરાય. જેમાં તાલુકા કલ્યાણ મંડળની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં વિશ્વ યોગ દિને વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીઓ શિક્ષકો દ્વારા સામુહિક યોગ કરાયો દામનગરની ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઈસ્કુલમાં એક હજાર કરતા વધુ વિદ્યાર્થીનીઓએ યોગ કર્યો અજમેરા ઈંગ્લીશ મીડીયમ અને કન્યા શાળા સહિત શહેરની તમામ શાળાઓમાં યોગ ઘણી શાળાઓમાં યોગ નિર્દેશન વિડિયો પ્રોજેકટર દ્વારા કરાયું.

Previous articleલાઠીના દરેક શાળાઓમાં યોગ દિવસની ઉજવણી
Next articleપાલિતાણાની કન્યા વિદ્યાલયમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી