શહેરની પ્રખ્યાત ઈસ્કોન હોટેલ કલબ ખાતે ઈન્ટરનેશન યોગા ટ્રેનર એકતા ભટ્ટ જાનવી મહેતા તથા અન્ય આમંત્રીત મહેમાનો તથા સ્ટાફની વિશાળ ઉપસ્થિતી વચ્ચે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યોગ ટ્રેનરોએ લોકોને દરરોજ યોગ કરવા જણાવ્યું હતું તેમજ યોગની જીવનમાં મહત્તા વર્ણવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા ઈસ્કોન કલબના મેનેજર આનંદ ઠક્કર તથા સ્ટાફએ સુંદર વ્યવસ્થા સંભાળી હતી.