GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

3216

૧. દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડની શરૂઆત ક્યારે થઇ હતી?

(અ) ૧૯૫૫    (બ) ૧૯૬૫

(ક) ૧૯૫૦     (ડ) ૧૯૪૫

૨. જ્ઞાનપીઠ પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે?

(અ) શાહુ જૈન પરિવાર

(બ) ગુજરાત સરકાર દ્વારા

(ક) ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા

(ડ) ત્રણેય દ્વારા

૩.સંસ્કૃત ભાષાના છેલ્લું અને પાંચમું મહાકાવ્ય કયું છે?

(અ) કાદમ્બરી   (બ) દશમસ્કંધ

(ક) મહાભારત (ડ) નૈષધીચરીતમ

૪. સોરઠની મીરાબાઈ તરીકે કોણ ઓળખાય છે?

(અ) પદ્માવતી

(બ) ગંગાસતી

(ક) પાનબાઈ

(ડ) દિવાળીબેન ભીલ

૫. હરિનો માર્ગ છે, શૂરાનો નહી કયારનું કામ જોને , આ પંક્તિ કોની છે?

(અ) નર્મદ   (બ) પ્રેમાનંદ

(ક) પ્રીતમ    (ડ) નરસિંહ મહેતા

૬. પ્રથમ ૫૦ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શું થાય?

(અ) ૧૨૦૦     (બ) ૧૨૫૦

(ક) ૧૧૨૭      (ડ) ૧૨૭૫

૭. ૧૦ વિદ્યાર્થીઓની હાલની ઉંમરનો સરવાળો ૧૦૦ વર્ષ છે. ૫ વર્ષ પેહલાં તેની સરેરાશ ઉંમર કેટલી હશે?

(અ) ૨૦        (બ) ૫

(ક) ૧૦          (ડ) ૧૫

૮. એક સાયકલની રોકડકિંમત ૧૫૪૦ છે. હપતાથી ખરીદવામાં આવે તો ખરીદતી વખતે ૪૦૦ રોકડા અને ૬૨૫ રૂ. નો એક એવા બે હપતા ચુકવવાના તો હપતાની રીતમાં વેપારીએ કેટલા રૂ. વધારે લીધા હોય?

(અ) ૧૦૦       (બ) ૯૫

(ક) ૧૧૦         (ડ) ૧૬૫૦

૯. ૪% ના સાદા દરે રકમ કેટલા વર્ષે બમણી થાય?

(અ) ૨૫ વર્ષ        (બ) ૨૦ વર્ષ

(ક) ૧૫ વર્ષ         (ડ) ૨૨ વર્ષ

૧૦. હોકી ટીમના ૨૦ ખેલાડીઓની સરેરાશ ઉંમર ૧૯ છે. જો એમની ઉંમરમાં મેનેજરની ઉંમર ઉમેરવામાં આવે તો તમામની સરેરાશ ઉંમર ૨૦ થાય તો મેનેજરની ઉંમર કેટલી હશે?

(અ) ૪૦ વર્ષ      (બ) ૩૧ વર્ષ

(ક) ૨૧ વર્ષ        (ડ) ૪૨ વર્ષ

૧૧. ______ is the poem being read?

(અ) who         (બ) whose

(ક) by whom  (ડ)   about

૧૨. Shall I not _____ by you?

(અ) help

(બ) be helped

(ક) being helped

(ડ) none

૧૩. The person ______ talks too much is seldom respected.

(અ) who     (બ) whom

(ક) which   (ડ) were

૧૪. My uncle died ____ the war.

(અ) during (બ) with

(ક) at         (ડ) for

૧૫.  How _____ your last question paper_____?

(અ) did … attempt

(બ)  is … attempt

(ક)   has … attempt

(ડ) was … attempt

૧૬. પ્રથમ ઉપનિષદનું નામ જણાવો.

(અ) મુંડક ઉપનિષદ

(બ) બ્રાહ્મણ ગ્રંથો

(ક) ઈશ

(ડ) શિવ

૧૭. વિરાટ પુરુષના મુખમાંથી જન્મેલા?

(અ) બ્રાહ્મણો    (બ) ક્ષત્રિય

(ક) વૈશ્ય          (ડ) શુદ્ર

૧૮. ઈદે – મિલાદ એ શું છે?

(અ) મહમદ પયગંબરનો જન્મદિવસ

(બ) મહમદ પયગંબરનો મૃત્યુ દિવસ

(ક) સદામ હુસૈન ફાંસી દિવસ          (ડ) એક પણ નહિ

૧૯. પાવક વન સાંસ્કૃતિક વન ક્યાં જિલ્લામાં આવેલું છે?

(અ) ચોટીલા     (બ) અમદાવાદ

(ક) જૂનાગઢ      (ડ) ભાવનગર

૨૦. ગુજરાત સરકાર તરફથી પારિતોષિક મેળવનાર પ્રથમ ફિલ્મ?

(અ) મનોરમા

(બ) કસુંબીનો રંગ

(ક) લીલુડી ધરતી

(ડ) શ્રી કૃષ્ણ સુદામા

૨૧.સરખડ અને ઝુંઝાળી નામના ઘાંસમાંથી તોરણ બનાવી કયું નૃત્ય કરવામાં આવે છે?

(અ) ધમાલ નૃત્ય (બ) ડાંગી નૃત્ય

(ક) હાલી નૃત્ય    (ડ) મેરાયો નૃત્ય

૨૨. ભવાઈ મંડળીના મોવડીને  નામે ઓળખવામાં આવે છે?

(અ) નાયક      (બ) દાદુ

(ક) ઠાકુર       (ડ) રંગલો

૨૩. શિન્તો ધર્મની સ્થાપના ક્યાં દેશે કરી?

(અ) જાપાન     (બ) ચીન

(ક) નેપાળ      (ડ) ભૂતાન

૨૪. હાલમાં  G. J. Tag કોને આપવામાં આવ્યો?

(અ) પાટણના પટોળા

(બ) ભાલિયા ઘઉં

(ક) સંખેડા ફર્નિચર

(ડ) ગીરની ટેકરી

૨૫. નીચેનામાંથી ક્યાં ધર્મનું ધર્મસ્થાન “જેરુસ્લેમ” નથી?

(અ) ખ્રિસ્તી     (બ) યહુદી

(ક) પારસી      (ડ) ઇસ્લામ

૨૬. બૌદ્ધ ધર્મના ધર્મચિહ્ન જણાવો.

(અ) હાથી, કમળ

(બ) હાથી, કમળ, તારો

(ક) છ ખુણીયો તારો

(ડ) અગ્નિ (મશાલ)

૨૭. ભારતના હાલના એટર્ની જનરલ કોણ છે?

(અ) મુકુલ રોહતગી

(બ) એમ.સી.સેતલવાડ

(ક) કે.કે.વેણુગોપાલ

(ડ) કે.કે.વિશ્વનાથ

૨૮. ખેલ- મહાકુંભ- ૨૦૧૭ નું ઉદ્દઘાટન કોના દ્વારા થયું હતું?

(અ) નરેન્દ્ર મોદી

(બ) વિજય રૂપાણી

(ક) ઓ.પી.કોહલી

(ડ) નિતીન પટેલ

૨૯. હાલ ૈંષ્ઠષ્ઠ ના ચેરમેન કોણ છે?

(અ) શશાંક મનોહર

(બ) ઝહિર અબ્બાસ

(ક) ડેવિડ રિચાર્ડસન

(ડ) શ્રીકાંત

૩૦. Icc નું વડું મથક ક્યાં છે?

(અ)  U. Ae       (બ) બ્રિટન

(ક) ઓસ્ટ્રેલિયા  (ડ) નેધરલેન્ડ

 

જવાબોઃ (૧) (અ) ૧૯૫૫ (૨) (અ) શાહુ જૈન પરિવાર (૩) (ડ) નૈષધીચરીતમ  (૪) (બ) ગંગાસતી  (૫) (ક) પ્રીતમ (૬)  (ડ) ૧૨૭૫ (૭) (બ) ૫ (૮) (ક) ૧૧૦  (૯) (અ) ૨૫ વર્ષ (૧૦) (અ) ૪૦ વર્ષ (૧૧) (ક) by whom  (૧૨) (બ) be helped  (૧૩) (અ) who (૧૪) (ક) at (૧૫) (ડ) was … attempt (૧૬) (ક) ઈશ (૧૭) (અ) બ્રાહ્મણો (૧૮) (અ) મહમદ પયગંબરનો જન્મદિવસ (૧૯) (ડ) ભાવનગર  (૨૦) (ડ) શ્રી કૃષ્ણ સુદામા (૨૧) (ડ) મેરાયો નૃત્ય (૨૨) (અ) નાયક (૨૩) (અ) જાપાન (૨૪) (અ) પાટણના પટોળા (૨૫) (ક) પારસી  (૨૬) (ક) કે.કે.વેણુગોપાલ (૨૭) (ક) કે.કે.વેણુગોપાલ (૨૮) (અ) નરેન્દ્ર મોદી (૨૯) (અ) શશાંક મનોહર (૩૦) (અ) U. Ae

Previous articleબોરડાના અલ્પેશ ચૌહાણને વિશ્વગુરૂ વિદ્યાપીઠ એવોર્ડ
Next articleરાજુલા તાલુકા પંચાયતના નવ નિયુકત હોદ્દારોએ ચાર્જ સંભાળ્યો