૧ ૧૭ અક્ષરની કાવ્ય કૃતિ એટલે ……
(અ) સોનેટ (બ) હાઇકુ
(ક) છપ્પા (ડ) ત્રણેય
૨ ઘટનાઓનો બેતાજ બાદશાહ તરીકે કોને ઓળખવામાં આવે છે?
(અ) પ્રિયકાંત મણિયાર
(બ) ચિનુ મોદી
(ક) બ.ક.ઠાકોર
(ડ) ચંદ્રકાંત બક્ષી
૩ સૌપ્રથમ પ્રકાશિત આત્મકથા કઈ છે?
(અ) સત્યના પ્રયોગો
(બ) મારી હકીકત
(ક) થોડા આંસુ થોડા ફળ
(ડ) મારી દુનિયા
૪ કનૈયાલાલ મુનશીએ પાટણ વિશે લખેલી છેલ્લી નવલકથા કઈ છે?
(અ) રાજાધિરાજ
(બ) પાટણની પ્રભુતા
(ક) ગુજરાતનો નાથ
(ડ) ભગ્ન પદુકા
૫ મનુભાઈ પંચોળીની કઈ કૃતિને દિલ્લી સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળેલ છે?
(અ) કુરુક્ષેત્ર
(બ) ઝેર તો પીધા પાણી
(ક) પૂર્વાલાપ
(ડ) અ અને બ બંને
૬ ૦.૨ * ૨૫ = ?
(અ) ૫૦ (બ) ૫
(ક) ૨૫ (ડ) ૦
૭ એક ટાંકીનો ૬૦% ભાગ ભરાતા ૨ મિનિટ લાગે છે. તો ટાકી પૂરી ભરાતા કેટલો સમય લાગે?
(અ) ૧૨૦ સેકન્ડ (બ) ૮૦ સેકન્ડ
(ક) ૧૬૦ સેકન્ડ (ડ) ૨૦૦ સેકન્ડ
૮ ૨૯૪ને ઓછામાં ઓછી કઈ સંખ્યાથી ગુણવામાં આવે તો પૂર્ણવર્ગ થાય?
(અ) ૪ (બ) ૬ (ક) ૯ (ડ) ૧૨
૯ એક પરીક્ષામાં પરીક્ષાર્થીને પાસ થવા માટે ૩૦% ગુણની જરૂર છે. તે ૧૪૦ ગુણ મેળવે છે અને ૪૦ ગુણથી નાપાસ થાય છે. તો પરીક્ષા કુલ કેટલા ગુણની હશે?
(અ) ૫૦૦ (બ) ૪૨૦
(ક) ૬૦૦ (ડ) ૭૨૦
૧૦ એક કામ પૂરું કરવાનું મહેનતાણું રૂ. ૧૪૦૦ છે રાજેશ ૨/૭ ભાગનું કામ કર્યું હોય તો તેને કેટલા રૂપિયા મહેનતાણું મળે?
(અ) ૩૦૦ (બ) ૯૦૦
(ક) ૧૨૦ (ડ) ૪૦૦
૧૧ર્ ંહઙ્મઅ ંરી હ્વટ્ઠિદૃી પપપ ંરી કટ્ઠૈિ.
(અ) ઙ્ઘીજીદૃિી
(બ) ઙ્ઘીજીદૃિૈહખ્ત
(ક) ઙ્ઘીજીદૃિીજ
(ડ) ર્હહી
૧૨ ૐી ૈજ પપપ ેર્હૈહ ઙ્મીટ્ઠઙ્ઘીિ.
(અ) ટ્ઠ (બ) ટ્ઠહ
(ક) ંરી (ડ) ર્હહી
૧૩ છં િીજીહં, જરી ૈજ ર્હં ર્ખ્તૈહખ્ત પપપ ઙ્મૈહ્વટ્ઠિિઅ.
(અ) ટ્ઠં (બ) ર્ંર્
(ક) ર્ં (ડ)ર્ હ
૧૪ પપપ. ર્ડ્ઢખ્તજ જીઙ્મર્ઙ્ઘદ્બ હ્વૈીં.
(અ) હ્વટ્ઠિાજ (બ) હ્વટ્ઠિા
(ક) હ્વટ્ઠિાીઙ્ઘ (ડ) હ્વટ્ઠિૌહખ્ત
૧૫ ઉરીિી પપપ.. ર્એિ ર્હ્વરજ?
(અ) ૈજ (બ) ટ્ઠિી
(ક) ુટ્ઠજ (ડ) ટ્ઠદ્બ
૧૬ એક રથનો ઘાટ આપી સાત ઘોડા ખેંચતા હોય તેવું સ્વરૂપ ધરાવતું મંદિર કયું છે?
(અ) સૂર્ય મંદિર (કોણાર્ક)
(બ) બાલજી
(ક) બૃહદેશ્વર
(ડ) જગન્નાથપૂરી
૧૭ નીચેનામાંથી કયું નામ ગિરિનગરનું નથી?
(અ) ઉજયત (બ) મુસ્તુફાબાદ
(ક) કરાગકુંજ (ડ) હેલીનોજ
૧૮ અશોકનો સૌરાષ્ટ્રનો સુબો કોણ હતો?
(અ) પુષ્પ યુગ (બ) તુષાક્ય
(ક) ઉપગુપ્ત (ડ) નીગ્રાથ
૧૯ શિવાજીએ ક્યાં વર્ષે સૌપ્રથમ સુરત લૂટ્યું હતું?
(અ) ૧૯૬૦ (બ) ૧૯૬૨
(ક) ૧૬૬૪ (ડ) ૧૯૬૬
૨૦ વિક્રમ સંવત અને શક સંવતની શરૂઆત અનુક્રમે ક્યારે થઇ હતી?
(અ) ઈ.પૂ. ૭૮ , ૫૬
(બ) ઈ.પૂ. ૫૬ , ૭૮
(ક) ઈ.પૂ. ૫૪……૭૮
(ડ) ઈ.પૂ. ૭૮ …… ૫૪
૨૧ જૈન મુની શીલગુણીસુરીજીએ ક્યાં બાળકને અનુલક્ષીને કહ્યું હતું કે “ આ રાજા બનશે અને જૈન ધર્મનો ઉદ્ધાર કરશે.”
(અ) વનરાજ ચાવડા (બ) અશોક (ક) કુમારપાળ (ડ) ત્રિભુવનપાળ
૨૨ મહાગુજરાત જનતા પરિષદની છેલ્લી બેઠક ક્યાં મળી હતી?
(અ) અમદાવાદ (બ) મહેમદાબાદ (ક) વિસનગર (ડ) વડનગર
૨૩ લોથલ મા મળી આવેલા અવશેષોમા નીચેનામાંથી શું ખોટું છે?
(અ) ડોકયાર્ડ (બ) જોડિયા કબર
(ક) ઘોડાના અસ્થિ (ડ) માપપટ્ટી
૨૪ કયું તળાવ અર્ધ સહસ્ત્રલિંગ તળાવ તરીકે ઓળખાય છે?
(અ) મલાવ તળાવ
(બ) મુનસર તળાવ
(ક) બિંદુ સરોવર
(ડ) ગોપી તળાવ
૨૫ ગુજરાતમાં મુઘલ સલ્તનતનો સ્થાપક કોણ છે?
(અ) બાબર (બ) હુમાયું
(ક) અકબર (ડ) શાહજહાં
૨૬ ગાંધીજીના પાંચમાં પુત્ર તરીકે કોણ ઓળખાય છે?
(અ) કનુભાઈ દેસાઈ
(બ) રામદાસ
(ક) હરીલાલ
(ડ) જમનાદાસ બજાજ
૨૭ ય્જી્ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણુંક કરવામાં આવી?
(અ) અમિતાભ બચ્ચન
(બ) આમીર ખાન
(ક) સોનાક્ષી સિંહા
(ડ) ઝીલ દેસાઈ
૨૮ છેલ્લા કેટલાક સમયથી ભારત – ચીન વચ્ચે ક્યાં વિસ્તારમાં વિવાદ ચાલી રહ્યો છે?
(અ) શીલી ગુડ્ડી (બ) નાપુલા
(ક) દાર્જીલિંગ (ડ) ડોકાલા
૨૯ ભારતના નાવા મુખ્ય ચુંટણી કમિશનર તરીકે કોની નિમણુંક કરવામાં આવી?
(અ) કે.કે.વેણુગોપાલ
(બ) નાઝીમ ઝૈદી
(ક) અચલકુમાર જોતી
(ડ) એક પણ નહિ
૩૦ ય્જી્ અમલ કરનાર ભારતનું છેલ્લું રાજ્ય કયું?
(અ) જમ્મુ – કાશ્મીર
(બ) છતીસગઢ
(ક) ત્રિપુરા
(ડ) મેઘાલય
જવાબોઃ (૧) (બ) હાઇકુ (૨) (ડ) ચંદ્રકાંત બક્ષી (૩) (અ) સત્યના પ્રયોગો (૪) (ડ) ભગ્ન પદુકા (૫) (ડ) અ અને બ બંને (૬) (બ) ૫ (૭) (ડ) ૨૦૦ સેકન્ડ (૮) (બ) ૬ (૯) (ક) ૬૦૦ (૧૦) (ડ) ૪૦૦ (૧૧) (અ) ઙ્ઘીજીદૃિી (૧૨) (ક) ંરી (૧૩) (ક) ર્ં (૧૪) (ડ) હ્વટ્ઠિૌહખ્ત (૧૫) (બ) ટ્ઠિી (૧૬) (અ) સૂર્ય મંદિર (કોણાર્ક) (૧૭) (ડ) હેલીનોજ (૧૮) (બ) તુષાક્ય (૧૯) (ક) ૧૬૬૪ (૨૦) (બ) ઈ.પૂ. ૫૬ , ૭૮ (૨૧) (અ) વનરાજ ચાવડા (૨૨) (ક) વિસનગર (૨૩) (ક) ઘોડાના અસ્થિ (૨૪) (બ) મુનસર તળાવ (૨૫) (ક) અકબર (૨૬) (ડ) જમનાદાસ બજાજ (૨૭) (અ) અમિતાભ બચ્ચન (૨૮) (ડ) ડોકાલા (૨૯) (ક) અચલકુમાર જોતી (૩૦) (અ) જમ્મુ – કાશ્મીર