આજે રાજુલા ખાતે માર્કેટયાર્ડ પર અંબરીષભાઈ ડેરના કાર્યલયનું શુભ ઉદ્દઘાટન કવી વીરડી નેમીનાથ આશ્રમના મહંત ધનસુખનાથ બાપુ તેમજ આહીર સમાજના મોભી જે.પી.ડેર તેમજ કોંગ્રેસ અગ્રણી બાબુભાઈ રામ તેમજ બહોળી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણીઓની હાજરી સાથે કાયમી ધોરણે ધારાસભ્ય અંબરીષભાઈ ડેરનું કાર્યાલય ખુલ્લુ મુકાયું અને અંબરીષભાઈ ડેર દ્વારા જણાવાયું કે રાજુલા જાફરાબાદ, ખાંભા તાલુકામાં અટકી પડેલ તેમજ વિકાસના કામોને વેગ આપવા ત્રણેય તાલુકાની જનતાને કાર્યાલયની મુલાકાત લેવા આહવાન કરાયું.