વલ્લભીપુર ખાતે શ્યામપ્રસાદ મુખર્જીને શ્રધ્ધાજલી અપાઈ

1237

24જન સંઘના સ્થાપક તથા આઝાદ ભારતની પ્રથમ કેબિનેટના બીજા કોંગ્રેસી કેન્દ્રીય મંત્રી તથા રાષ્ટ્રવાદી વ્યક્તિત્વના હિમાયતી શ્યામ પ્રસાદ મુખર્જીના બલિદાન દિન નિમિત્તે વલભીપુર શહેર તથા તાલુકા ભાજપ દ્વારા શ્રધ્ધાજલી પાઠવવા સાથે તેમના વિચારો સિંધ્ધાતો જીવનમાં વણી લેવા સંકલ્પ કરવામાં આવ્યો હતો.

Previous articleસિહોર ખાતે બલીદાન દિવસની ઉજવણી
Next articleજાફરાબાદ ખાતે  સમરસ ન.પા. દ્વારા રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ