સર્વધર્મ સમભાવ અર્થે ઈદ પર્વની ઉજવણી

930

શિશુવિહાર બાલમંદિરમાં તાલીમ લેવા આવતાં ૨૦૦થી વધુ બાળકોમાં સર્વધર્મ સમભાવના સંસ્કાર બચપણથી ઉમેરાય તે માટે બાલમંદિર પરીસરમાં વાલીઓની પ્રેરક ઉપસ્થિતિમાં ઈદ ઉત્સવની ઉજવણી કરવામાં આવેલ. આ પ્રસંગે શિક્ષકો અને બાળકોએ મુસ્લિમ બાળકો સાથે ઈદનો ચાંદ તૈયાર કરી, હિજાબ પહેરીને ઈબાદત કરી હતી અને મુસ્લિમ, હિંન્દુ બાળકોએે પરસ્પર શુભેચ્છા પાઠવી હતી.

Previous articleસંસ્કૃતિ સ્કુલમાં યોગ દિવસ ઉજવાયો
Next articleઅખલોલ પાસે જુગાર રમતા ૮ શખ્સો ૮૦ હજારનાં મુદ્દામાલ સાથે ઝડપાયા