સાંસદ ડો. શિયાળે નિર્દોષાનંદ હોસ્પ.ને ૨૫ લાખની ગ્રાંટ ફાળવી

1050

 

ઉમરાળા તાલુકા ના ટીબી ખાતે માનવસેવા ટ્રસ્ટ સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી આરોગ્ય ની મુલાકાતે પધારેલ ભાવનગર સાંસદ ભાવનાબેન શિયાળ દ્વારા તબીબી ધામ ની સેવા નિહાળી ખુશી વ્યÂક્ત કરી સંપૂર્ણ મફત તપાસ સારવાર કરતી હોÂસ્પટલ ની માનવ સેવા થી સાંસદે સંસ્થા ને વધુ સુવિધા યુક્ત બનાવવા રૂપિયા પચીસ લાખ ની ગ્રાન્ટ ફાળવી દર્દી નારાયણો માટે આર્શીવાદ રૂપ હોÂસ્પટલ ની મુલાકાત થી ખૂબ પ્રભાવિત સંસદ શિયાળે સમગ્ર ટ્રસ્ટી મંડળ અને તબીબો ની સેવા ની સરાહના કરી ખુશી વ્યક્ત કરી હતી

Previous articleતોગડિયાએ નવા સંગઠનની ઘોષણા કરી
Next articleઅલકા રોડ પર જાહેરમાં જુગાર રમતા ૭ ઝડપાયા