સૌનો સાથ સૌનો વિકાસ સાફ નિયત સાચો વિકાસ …તા. ૨૭ મે થી ૧૧ જૂન દરમ્યાન વિવિધ કાર્યક્રમો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની ભાજપા સરકારની ૪ વર્ષની સિધ્ધિઓ અને ભારતની વિકાસગાથા જન-જન સુધી લોક સંપર્ક અભિયાન અંતર્ગત આજ રોજ ૨૫-૦૬-૨૦૧૮ ના સર પટણી રોડ તેમજ શિવશક્તિ ભાવનગર ખાતે લોક સંપર્ક કરતા સાંસદ ડા.ભારતીબેન શિયાળ, તળાજા માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર ડા.ધીરુભાઈ શિયાળ ની સાથે ગુલાબ હુસેન અબ્દુલ રહેમાન શેખ ભાવનગર હાજી આરીફભાઈ કાલવા હોટલ મોસમ, હાજી અસ્લમભાઇ કાદરભાઈ ખોખર બિલ્ડર-ભાવનગર મહેતર જાહિદભાઈ તોતેર ટ્રાવેલ્સ, ત્રિવેદી અશોકભાઈ એડવોકેટ પરમાર બાબુભાઈ ચૌહાણ ભુપતભાઈ દયાળભાઈ હાજી અબ્દુલભાઈ આરીફભાઈ કાલવા ભાવનગર સહારા મુબારક્ભાઈ હબુભાઈ લોધી સલીલખાન મહમદભાઈ ભાવનગર સહિતના આગેવાનો જોડાયા હતા.