વરતેજ કારડીયા રાજપુત સમાજ દ્વારા ઈનામ વિતરણ સમારોહ

1409

કારડીયા રાજપૂત સમાજ વરતેજના ધોરણ ૧ થી ૧રમાં અભ્યાસક રતા ભાઈ-બહેનો માટે દસમો વિદ્યાર્થી સન્માન- સમારોહ મોરી-ભાઈઓના માતાજી ચામુંડા માતાજીના મંદિરે રાજભવાની ગ્રુપ વરતેજ દ્વારા ભાવનગર જિલ્લા સમાજના અગ્રણીઓની હાજરીમાં રાખવામાં આવેલ તેમજ બ્લડ ડોનેશન કેમ્પમાં એકસોથી વધુ બોટલ રકતદાન શિબીરમાં એકત્ર કરવામાં આવેલ. સમાજના તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઈનામો મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવેલ.

Previous articleલેખક તગજીભાઈ બારોટ લીખીત મહાગ્રંથ ‘પીર પ્રબંધ’નું વિમોચન
Next articleજાફરાબાદ ન.પા. આયોજીત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો સમાપન સમારોહ